________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧ પ્રચંડ સૂર્યપ્રકાશથી પામર–અજ્ઞાન-કુપમંડુકોનાં નેત્રે અજાય! પરબુણે દુખી ઘુકબાલેનાં નેત્રો મીચાય તો શું આશ્ચર્ય ?
વડોદરા ! શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય ! કવિ પ્રેમાનંદ વડોદરામાં. કવિ દયારામ તથા શ્રીમદ્ કવિરાજ યશેવિજયજી (ડાઈના) વડોદરામાં તથા કવિરાજ શ્રી બુદ્ધિસાગરજી વિજાપુર તા. વડોદરામાં થયા. આમ વડેદરા ખરેજ કવિરાટનેની ખાણ બડભાગીજ ગણાય,
એ દયાસાગરે પિતાના જન્મથી વડેદરા રાજ્યના વિદ્યાપુર નગરને એક કણબી કુટુંબને સં. ૧૯૩૦ ના શિવરાત્રીના રોજ અજવાળ્યું હતું. જન્મદિવસ પણ શિવરાત્રી ! પિતા પણ શિવજી! માતા અંબા ! જન્મ ભૂમિ વિદ્યાપુર? ને પિતે બુદ્ધિસાગર! એ શિવ-નિર્વાણુ–પામેજ ! એમાં શુ નવાઈ
બાલ્યાવસ્થાથી જ મહાન થવા સર્જાયેલા એમણે પરણી સંસા. . રમાં ઝબકોળાવા સાફ નાજ પા. પિતાના ઠરાવમાં મક્કમ રહ્યા. બાલબ્રહ્મચારી રહ્યા. હા સુમતી સલુણીને વર્યા હતા. મુક્તિ સ્ત્રીને છેવટે પામ્યા? ૩૨
બે વર્ષની વયમાં ખેતરમાં નાગફણાવડે છત્ર કરાયેલા મહાન પુરૂષ થશે એવી તે આગાહી કુદરતે આપેલી.તે સત્યનીવો. વર્તમાન કાળે વિચરતા તમામ સાધુવના વડીલો એક કાળે જેમના પ્રતિ બહુમાન અને પૂજ્યભાવ ધરાવતા એવા મહાન પ્રાતઃસ્મરણીય શ્રી રવિસાગરજી તથા શ્રી સુખસાગરજી રૂપી વૈરાગ્ય સાગરમાં શ્રીમદ્દ સ્નાન કરવા ભાગ્યશાળી બનેલા અને એજ સ્નાનના પરિણામે એઓ સંસાર ત્યાગી બહેચરભાઈને બદલે બુદ્ધિસાગર સં. ૧૯૫૭ માં પાલણપુર મુકામે થયા,
૧ વડોદરા 1 શ્રીમંત સયાજીરાવ મહારાજનું વડોદરા ! કવિઓની ભૂમિ ! કવિ પ્રેમાનંદ વડોદરામાં ! કવિ દયારામ તથા શ્રીમદ્દ યશોવિજપજી ( હજારો ગ્રંથ બનાવનાર) ડાઈ-( વડોદરા ) ના તથા કવિરાજ શ્રી બુદ્ધિસાગર વિજાપુર ( વડોદરા ) ના. બામ ખરેજ વડોદરા રાજ્ય કવિરત્યેની ખાણ બડભાગી ગણાય.
For Private And Personal Use Only