________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
સરસર હૅ'સ ન હત, ગજે ગજે મૌક્તિક નહિ! બુદ્ધિસાગર ઓત, ચન્દેન સમ ઠેર ઠેર નહિ !
બુદ્ધિસાગરજી ! કયા સંસ્કારી જીવાત્માએ પ્રચંડ, પ્રભાવીક, આત્મખળી, મહાન્ સાહિત્યાચાય, અવધૂત, જ્ઞાની મહાપુરૂષને નથી પિછાનતા ? સાગરનાં પિછાન ? જવલંત ચૈતનાં દર્શન ! ઉજવળ ચારિત્ર્યવાન અદ્ભુત ચેાગીશ્વરની અલખ ધૂનના પરિચય ! સાચા આદશ સાધુના સેણલાંના સાક્ષાત્કાર ? મહાન્ કમ ચેાગી મસ્ત ત્યાગીના પ્રભુ પ્રેમના તનમનાટ કરતા હૃદય તારના રણકારનાં ગુંજનનાં શ્રવણ ? કોણ અજાણ છે એનાથી એ સૌથી ?
।
એ તા માત્ર જૈનેાનાજ સાધુ ન હતા, હતા સમસ્ત વિશ્વના ! અઢારે કામના ! એમના ઉપદેશ ઉપાશ્રય માટે જ નહતા નિર્માંચા, વિશ્વનાચાકમાં એને આહલેક ગો, છવાયે!–ને હજીયે એના પડઘા તે વિરસ્યા નથી. એમનાં સત્ય-આત્મજ્ઞાન- સ્વાનુભવ ને પ્રભુ સાક્ષાત્કારનાં અનેરાં ચેતન ભર્યા જીવન ઐતા ભારતવષ ના-યુગયુગના અનેરા ઉલ્લાસભર્યા–નવચેતન ભગે આદશ ! એનાં ગંભિર પણુ ઉંડા તત્ત્વ જ્ઞાનની મિમાંસાથી ઉભરાતાં વચન પુષ્પા ! તે સાધુએના અંતરદ્વારે પણ સુરભિ પ્રસરાવનાર મડ઼ારસાયણ ! એનાં મસ્ત લખ અલખની એધાણ આપતાં-પદે પદે અમૃત સાગર ઉછાળતાં– પ્રભુને ચે ઘડિંભર પેાતાની વચ્ચે ખેાલાવતાં, ઢાઇ દેવદૂત-ફિરસ્તાની પુકા સમાન મહાકાવ્યેા, જ્ઞાન સાહિત્ય અને સ્વાનુભવી મણિધાને ફાલાવવા મુરલીની ગરજ સારતાં ! અરે એની ભવ્ય મુર્તિ મસ્ત આન'દઘનજી, ચીદાનંદજી, દેવચંદ્રજીનેયે ભૂતકાળમાંથી સ્મૃતિપટે તારવી દેતી ! એનાં ગૂઢ પણ વિશાળ ગ્રંથાલેખન ! સવાસા મહા ગ્રંથાના આલેખન! મહાન ચેાગીશ્રી યÀાવિજયજીના યે સાક્ષાત્કાર કરાવતાં ! કડા ! કહા ! શુ' લખીચે ! કેટલું લખીએ ! એ મહાન્ આદશ ના અવતારને માટે ? આવા મહાન્ શાશન-ધર્મ-કામ-સા હિત્ય અને સ્વદેશભકતની કીતિની ઉષ્મા સૂર્ય નીએ પેલે પાર જાય તા ભાશ્ચ શું ? એનાં યશ સૌરભ-કીતિ કિરણા-મહાન કાર્યોના
For Private And Personal Use Only