________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
“શ્રી બુદ્ધિસાગરજી એ તે ખરેખર સાગર હતે ! એવા સાધુ સંઘને પચાસે વર્ષેએ મળે તે સંઘનાં સદભાગ્ય ! એ તે સાચા સન્યાસી હતેન આનંદઘનજી પછી આવા અવધૂત છેડાજ થયા હશે.એમની ભવ્ય મુતિ એમના આત્મસ્વરૂપ જેવીજ ભવ્ય હતી.
–મહાકવિ ન્હાનાલાલ દલપતરામ એમ. એ.
શ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસથી ગુજરાતને ભેટી ખોટ પડી છે.
–સાહિત્ય માસિક,
The death of Acharya Shree Budhisagarjee Mabaraj has caused an irreparable loss to the Jain Community."
The Bombay Chronical. 21 June 25,
“બુદ્ધિસાગજી મહારાજ એટલેજ સાહિત્યની સરીતા, ગની પ્રેરણા અને નિરપેક્ષણને નિવાસ ઈ.
– જૈન પત્ર. ૧૪ જુન ૨૫.
શાર્દૂલવિક્રીડીત. આત્માનંદવિલાસની સુપ્રતિમા, અધ્યાત્મજ્ઞાને ભર્યા! પૂરા સ્વાનુભવી, નિજાત્મરસના ભેગી, સુ સાધુ ખરા !. ત્યાગી પૂર્ણ વિરાગને અલખની મુર્તિ હતા એ નર્યા! નેત્રામાં અમિસાગરે પળપળે દેવિ દયાના ઝર્યા ! આયુ વિશ્વ સમસ્ત જ્ઞાનરસની ગંગા વિષે જે તર્યા! આલેખ્યા અદ્ભૂત ગ્રંથ ગરવાં અગણિત તત્વે ભર્યા ! દ્રષ્ટિ દિવ્ય વિશાળ, શાશનરશી, હા ! હા ! દયા સાગરા ! ચાલ્યા સ્વર્ગ પથે “મણિમય’ અહા! બુધ્યબ્ધિ સૂરિશ્વરા !!
For Private And Personal Use Only