________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
તેમ આ પ્રયાસ તે ભકિતવશ બની કરૂ છું.
ભારતવર્ષમાં ૫તિપ્રવર કવિરત્ન ચાર્ગીશ્વર પરમ શાસ્ત્ર વેત્તા ષટ્ટૠનનિપૂણ શ્રીમતૢ બુદ્ધિસાગરજી મહારાજને કયે સંસ્કારી જીવત્મા નથી પિછાનતા ? એમના જન્મગુ રાષ્ટ્રના ભૂષસમા પ્રસિદ્ધ વિજાપુર શહેરમાં, મ ક્ષત્રિય ( પાટીદાર ) કુળમાં અ’બા—શિવદાસ-માતાપિતાને ત્યાં ૧૯૩૦ ના મહા વદી ૧૪ શિવરાત્રીના રાજ થયા હતા. એ ભાઈએ અને અહનાના તે ભાઈ હતા.
ખેડુત ખાલક તરીકેની ખાલ્યાવસ્થામાંજ પૂર્વ સત્યમ સૌંચય મળે તેઓશ્રીને આગળ વધવાના માર્ગ મળ્યેા હતા. વત માનકાલીન વિચરતા સાધુઓના વડિલા જેમને પુજ્ય માનતાતે પ્રાતઃસ્મરણિય વિશ્વવદ્ય શ્રીમતૢ રવિસાગરજી મહારાજનાં દર્શનને પરિણામે વિજાપુરીય શેઠ નથુભાઈ મચ્છાચદના ઉદાર અને વાત્સલ્યભ આશ્રય તેમને મળ્યા અને તે દ્વારા એએશ્રી વિદ્યા પ્રાપ્તિ કરી શકયા.
બાલ્યાવસ્થાથીજ સંસાર પ્રત્યે અરૂચિવાળા અને ત્યાગધ ના પ્રેમી શ્રીમદ્રને માતપિતાની પરણાવવાની લાલચ ન ગમી અને સુમતિ-મુકિતમાં આશક્ત તેઓશ્રી ક્ષણિક સ‘સારી સ્ત્રી ન જ પરણ્યા. છતાંયે માતૃવાત્સલ્થ ભાવે, માતપિતાના જીવતાં દિક્ષા ન લેવાની પ્રતિજ્ઞાવાળા તા બનાવ્યાજ.
અભ્યાસ વચ્ચેા, વિદ્યાર્થી મટી અધ્યાપક બન્યા, અને પાલણપુર પાઠશાળાની પરિક્ષા લેવા જતાં-પેાતાના ઉચ્ચાત્માની પરિક્ષા આપી દેવાઈ. પાલણપુર ઉપાશ્રયમાંજ એક ખુણે પેતે શાંત ચીતે ધ્યાનમાં બેસી ગયા. નિશ્ચય કર્યાં અને કૃતનિશ્ચય અની શ્રીમદ્ સુખસાગરજી મહારાજ પાસે માતા પિતા ગત્ થવાથી સ. ૧૯૫૭ ના માગશર માસમાં સસાર ત્યાગી દિક્ષા લીધી.
તેઓશ્રીના ચાતુર્માસની શરૂઆત સુરતથી થઇ. ત્યાંથીજ પુસ્તક લખવાની પશુ શરૂઆત થઇ. ત્યાંજ ખ્રીસ્તીખંડન પુસ્તક લખ્યું, ત્યાંથી પાદરા પધાર્યાં. ત્યાં પણ તેઓશ્રીની ઉપકાર વૃત્તિ
For Private And Personal Use Only