________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રવિશારગનિષ્ઠ પરમઅધ્યાત્મિક મહાકવિ. આચાર્ય ભગવદ્ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીનું
ટુંકે જીવન ચરિત્ર. આત્મજ્ઞાનની મૂર્તિ શા ! સરળ ને શાંતિ સમાધિ ભર્યા!
ગિરાજ સમર્થ, સત્કવિ, મહા આચાર્ય સાહિત્યના ! દિવ્યાત્મા શિર્વાણના પ્રખર જે, વિદ્વાન, વકતા મહા! ત્યાગી, પૂર્ણ વિરાગની સુપ્રતિમા, ખાખી, સુસાધુ અહા ! ગ્ર આત્મજ્ઞાનકુંજ સરખા, જેણે રચ્યા અણમૂલા ! સિદ્ધાંત સ્વાદવાના, રગરગે રેલી રહ્યા હ્યલાં ! મુક્તિમાર્ગ પ્રવાસી, અદ્ભુત સૂરિકરૂણાની મૂતિ સમા! વંદુ સદગુરૂ બુદ્ધિસાગર, મણિમય ગદિવાકરા !
પાદરાકર.
મહાપુરૂષોનાં જીવન દોરવાં એ અસામાન્ય બાબત છે. ગંભીર સાગરમાં ડુબકી મારવા જેવો પ્રયાસ તે ભકિતવશ થઈને જ કરાયને ? ગુરૂદેવનું ચારિત્રલેખન ! તેમના પદરજ રેણુ સમાન ભક્તજનને આલેખવાને પ્રસંગ આવે છે, એ પણ મહદુભા ને ? અતુ.
ગરદેવનાં જીવનનાં આલેખન ! ગહન સમુદ્રનાં ડુબકી ! અલ્પજ્ઞ સામાન્ય જનથી કદીએ થઈ શકે ? એ તે સાગરની ગંભીરતા માપવા સમાન મહત્કાર્ય ! પદે પદે ખલનને ભય ! છતાંય
ગw શુd કૃતવતાં રિટારધામ, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्भाम यक्तोकिलः किलमधौमधुरं विरौति,
For Private And Personal Use Only