________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં છેવટ સુધીની તેમની સેવાની પ્રાપ્તિને સંતોષ રહે છે જ.
હવે કાંઈ એ મળવાના છે? અમારી તે એ દિશાજ શ્રીમદના જતાં હડતાઈ ગઈ. હમારા શંશ હવે કેણુ છેદશે ? અમને અજ્ઞાનાંધકારમાંથી પડતા કેણ બચાવી લેશે? નવાં અભિનવ જ્ઞાનનાં દાન કેણ દેશે ? આ વિચાર તે હવે જીવનભર હૃદય હલમલાવ શેજને! ભારતના દ્વારે એવા ભવ્ય ગીને સાચે આત્મઆહલેક હવે કયારે ગુણાશે ? એ તે ગયા જ ! એમના માટે હું ભાવનાને જ પ્રાધાન્ય આપનાર શું લખું? કંઇજ નહિં! મારો આત્મા તેઓશ્રીના ચરણમાં અર્પાઈ, કરવા એશ્ય સૌ કાંઈ યથાશકિત કરી રહ્યો છે, તેમાં એઓશ્રીને મહાન આત્મા બળ પ્રેશએજ મહેચ્છા.
ૐ જય ગુરૂદેવ શાંતિ
તત્પાદરેણું વકીલ મેહનલાલ હીંમતચંદ પાદરા
અવજ્ઞા, પ્ર. મંડળનાં પુસ્તકે મળવાનાં (સેન્ટર) સ્થળે.
સંસારસમુદ્ર તરવાના જહાઝ સમા ગુરૂશ્રીના ઉત્તમોત્તમ ગ્રંથ નીચેના સ્થળોએ રૂબરૂ વા પત્રથી મળી શકે છે. ૧ વકીલ મોહનલાલ હીમચંદ, પાદરા, ગુજરાત. ૨ શા. ચંદુલાલ ગોકળદાસ વિજાપુર, ૩ શા. નગીનદાસ રાયચંદ ભાંખરીઆ. મહેસાણા. ૪ શા. આત્મારામ ખેમચંદ સાણંદ. ૫ શા. રતીલાલ કેશવલાલ પ્રાંતીજ, ૬ શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન સમાજ પેથાપુર, ૭ શા. મે હનલાલ નગીનદાસ ભાંખરીઆ. ૧૯૨-૯૪ બજારગેટ
કોટ મુંબાઈ,
For Private And Personal Use Only