________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાની ન રહી અને ત્યાંના વકીલ મેહનલાલ હિમચંદ તથા બીજી જીજ્ઞાસુ મંડળીને વરુદ્રવ્યવિચાર, આગમસાર, નયચકસાર આદિ તત્વજ્ઞાનના ગહન ગ્રંથે ધરાવ્યા અને ષટદ્રવ્યવિચાર ગ્રંથ બનાવ્યો.
હવે શ્રીમદ્દની લેખીની અપ્રતિહપણે વિચારવા લાગી.વકતૃત્વશકિત ઉછળવા લાગી અને પાંડિત્ય પ્રકાશી ઉઠયું. જૈન જનેતરે તેમનાં વચનામૃતથી ખેંચાતા ચાતક જે તેમના માટે તલસવા લાગ્યા અને પિતે આત્મજ્ઞાનમાં મરત થતા ચાલ્યા.
આ જ્ઞાનસુરભિના પરિમળ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અતરદ્વારે પહોંચ્યા, તેમણે શ્રીમને બેલાવી પિતાની ધર્મશ્રવણની પિપાસા બેબે વાર તૃત કરી મુગ્ધ બન્યા. આમજ માણસા દરબાર, સાણંદ દરબાર આદિ અનેક દરબારો રાજાઓ અમલદારે શેઠ શાહકારે તથા વિદ્વાને તેમના અનુરાગી બન્યા અને શ્રીમદ્દ પાકા ખાખી બનતા ચાલ્યા.
૧૯૬૪ માં શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તેમના સમક્ષ - સ્થાપવામાં આવ્યું. જે મંડળે ૧૦૮ ગ્રંથ શ્રીમની કૃતિના પ્રકટ કર્યા અને હજીયે અખલીતપણે ચાલ્યા કરે છે; અમદાવાદની જૈન બેડીંગ, વડોદરાની જેમ બેડ ગ, શ્રી ઘંટાકરણ મહાવીર આદિ અનેક સંસ્થાઓ સ્થાપી, પાલીતાણા ગુરૂકુળ ડગમગતું દેખી તેને પગભર કરાવ્યું. આવાં અનેક કાર્યો કર્યા.
હવે શ્રીમદને શહેર પ્રતિ અણગમે થતાં ડુંગર કેતરો. ઘાં, નદી કિનારા, ગુફાઓ વધુ રૂચવા લાગ્યાં.અષ્ટાંગયોગ, ધ્યાનસમાધિમાં ઉંડાને ઉંડા ઉતરતા શ્રીમનું જીવન એક સાચા ખાખી મસ્તગીનું બન્યું, અને સવાનુભવના આ૨વાદ લેતા-દેતા છલા છલ ભરેલા અમૃત પાત્ર સમાં પુસ્તકોમાં પણ તેજ અમૂલ્ય સ્વાનુભવ ઉછાળવા માંડ. પ્રભુભકિતના સાચા ભકત, શ્રીમદ ભજનના કેકા લલકારવા માંડયા ને ભજન સંગ્રહના અગીઆર ભાગે જૈન જૈનેતરાએ ઘેરઘેર, ખેતરે ખેતર ને જગેજગે ગાવા માંડયા.
For Private And Personal Use Only