________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ભાઈ બડા સુંદર એર ગંભીર અર્થભાવયુકત વ્યાખ્યાન દેતા હય ઓર ગુરૂભકતીક કયભી પ્રસંશનીય કરતા હય,
શ્રી સુરીશ્વરજી મહારાજ કે બારેમે જે કુછ બેલા ગયા હૈ ઉસ બારે મેં મેં ભાયખલાની સભામાં બહોત કુછ કર ચુકા હું, અમ એ મહાત્માકા સમારકકી જે પેજના પેશ કી ગઈ હૈ ઈસ કે બારે મેં આપ સબ યથાશકતી પ્રવૃતી કીજીયેગા. એ અપના કર્તવ્ય હય ઈત્યાદી.” - આ પછી મોડું થઈ જવાથી સભા અરખાસ્ત થઈ હતી.
સાંજ વર્તમાન તા. ર૪-૭-૨૫.
કેટમાં જાહેર સભા.
મુંબઈ સમાચાર તા. ૨૪-૭-૨૫. શ્રી કેટ જૈન મીત્ર સભા તરફથી તા. ૨૧ મી મંગળવારે સવારે ૮ વાગે ઉપાશ્રયમાં એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. હૈલ સ્ત્રી પુરૂષથી શોભી રહ્યો હતે. ઉચી પાટ૫ર શ્રીમદ્ બુધસાગરજી મહારાજના બે મોટા ફેટા તથા તેમનાં ઢગલાબંધ પુસ્તકે ગોઠવવામાં આવ્યાં હતા. . “ સદ્દગત શ્રીમદ્ બુદ્ધિસાગરજીને વીશ્વસંદેશ ” એ વીષય પર જાણીતા કવી. રા. પાદરાકર લંબાણું ભાષણ આપનાર હતા.
શરૂઆતમાં આમંત્રણ વંચાયા પછી વકતાએ “બુદધીસાગર સુરી કયાં ગયા ” એ સ્વરચીત કવીતા ગાઈ સંભળાવ્યા બાદ સીમને વિશ્વ સંદેશ કેમ અને જૈન સંદેશ યાતે શ્રાવક સંદેશ કેમ નહીં? તે ઉપર બેલતાં જણાવ્યું કે શ્રીમદ્દ જૈનોનાજ એકલા સાધુ નહતા પણ તેઓ હીંદુ મુસલમાન પારસી કોળી બારીઆ પાટીદાર તથા અન્ય જેના પણ આરાધ્ય દેવતા હતા તથા વિશ્વ સંદેશ કહેનારના જીવનની ઝાંખી કરાવવી ઉચીત હોવાથી સદ્દગત
For Private And Personal Use Only