________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ પહેલાં વીજાપુર ગુરૂશ્રીનું પધારવું તથા પુર્ણ સમાધીમાં આત્માપ ચોગમાં જ હસતે મુખડે પિતાના શીષ્ય સમુદાય વચ્ચે કેવી રીતે સ્વર્ગવાસ પામે છે. તેમજ તેમના સ્વર્ગગમન પછી ૧૦ હજાર માણસે અઢારે વર્ણન કેવી રીતે આકંદ કરી રહ્યાં હતાં તે તથા મુસલમાને પાટીદાર, બ્રાહ્મણે તથા અઢારે વર્ણના માણસોએ તેમના શબ્દને ખાંધે લઈ મુંબઈ વગેરેથી આવેલા મોટા સમુહ વચ્ચે ચંદનાદી કાની ચીતામાં તેમને અગ્નીસંસ્કાર કર્યો ત્યાં સુધી શ્રીમદ્દના મૃત દેહના મુખપરનું તેજ હાસ્યઆદી તથા તેમના સ્વર્ગ ગમન પછી મહુડીમાં ઘંટાકરણ મંદીરમાં બંધ બારણે વાગે ઘંટ તથા પોતે મૃત્યુ પછી તરતજ લોકોને સહદે આપેલાં દર્શન વિગેર વરણવતા સભામાં ગમગીની તથા અશ્રુસ્રાવ થયે હતે. આમ શ્રીમના જીવનના જન્મથી માંડી સ્વર્ગગમન તથા તે પછીના તેમના ચમતકારે વરણવી બેસતાં રાત્રે લલલભાઈ કરમચંદ દલાલે શ્રીમદના સ્મારક માટે વીગતે બોલતાં જે પેજના શ્રી અધ્યાતમજ્ઞાન પ્રસારક મંડલે તૈયાર કરી છે તે કહી બતાવતાં રાગ મોતીચંદભાઈ ગીરધરભાઈ કાપડીઆ સોલીસીટરે યોગ્ય શબ્દોમાં શ્રીમદ્દ માટે વિવેચન કરતાં સુંદર શૈલીમાં પોતાનું વ્યાખ્યાન કરતાં આ પેજનાને ઉપાડી લેવા જણાવતાં પતે પેટૂનમાં નેધાવતાં સભામાં હાજર રહેલા જૈન કેમના ભુષણુસમા શેઠ દેવકરણભાઈ મુલજી, શેઠ હીરાલાલ બકરદાસ, શેઠ રણછોડભાઈ રાયચંદ વિગેરે સંખ્યાબંધ શેઠીયાઓ પત્રો તથા લાઈફ મેમ્બરો થયેલા જાહેર થયા હતા.
તે પછી પ્રમુખ શ્રીમદ્દ પંડીત લલીતવિજયજી મહારાજે ઉપસંહાર કરતાં પોતે પ્રથમ ભાયખલામાં કરેલી મીટીંગનું સ્મરણ કરાવી આજના વકતા માટે પ્રશંસા કરતાં હીંદીમાં બોલ્યા કે વક્તા ભાઈ મણીલાલકી વ્યાખ્યાન શેલીકી સમયતા તથા વીવેચન શકતી એર હુસકે છાપ પાડનેવાલી પ્રભાવીક શકતી મુઝે બહાત વારી લગતી હય. પહેલે દશ વર્ષપર શાસ્ત્રી હાથીશંકરછકા એસાજ સુલલીત વ્યાખ્યાન સુન કર મુઝે બહાત આનંદ હુઆ થા. ઇસ
For Private And Personal Use Only