________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
*
?
બુદ્ધિસાગરસૂરિ ગયા” નામની સેહિની ગઝલ ગાયા બાદ આજના વકતા રા પાદરાકરે પિતાની જુરસાદાર પણ રસભરી શૈલીમાં શ્રીમદ્દનું સંસ્કૃત મંગળાચરણ કરી જણાવ્યું કે સદગતને પુણ્યપરીચય આપતાં આપને તેમના જીવનના જુદા જુદા પ્રસંગે કહેવા પડશે. તે પછી શ્રીમની બાલ્યવસ્થા, વૈરાગ્ય, તીવ્ર તપ ત્યાગ પછી સામાન્ય કણબી જન્મી શ્રીમદ રવીસાગરજી મહારાજના સમાગમ તથા આશીર્વાદની પ્રાણી, પિતે લીધેલી દીક્ષા તથા તે પછી તેણે આરંભેલી સાહીત્ય સેવા, ધર્મ, દેશ, આત્મા તથા શ્રી મહાવીર પ્રભુની સેવા તથા તે પછી મહા પડીએ તેમને આ પેલી શાસ્ત્રવીશારદ જૈનાચાર્યની પદ્ધી તથા તે પદ્ધી પછી તે કેવી રીતે દીપાવી, તથા પિતે આખું જીવન યોગધ્યાન અધ્યાત્મ તથા આત્મતત્વજ્ઞાન પ્રાપ્તી તેને પ્રચાર તથા આત્મારાધનમાં વિતાવેલું જીવન અને તે જ મહાગૂઢ ગંભીર વિષય ઉપર પિતે ૧૦૮ મહાગ્ર થી કેવી રીતે રચા તથા તેમણે ૧૭ વર્ષ પર સ્થાપેલા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (પાદરા) તે પુસ્તક પડતરથીયે ઓછી કીંમતે વેચવાનું પ્રચાર કરવાનું કાર્ય કરી શ્રીમના આ આધ્યાત્મ જ્ઞાનના ભંડારોને કેવી રીતે વિશ્વમાં ફેલાવ્યા તે જણા વતાં શ્રીમના સમસ્ત જીવનનું કાર્ય વર્ણવી બતાવી છેલ્લા વર્ષમાં એક સામટાં ૨૭ ગ્રંથો કેમ પ્રેસમાં ગયા તથા મહારાજશ્રીએ કેટલાં પ્રયાસે તેનાં પુ વિગેરે તપાસી પ્રકટ કરાવ્યા. તેમજ વર્ગગમન પહેલાં માત્ર ચાર જ દીવલ અગાઉ સુધી પુસ્તક લખવાનું કાર્ય ચાલુ રહ્યું હતું. તે જણાવ્યું હતું.
તેમના પ્રિય શિષ્ય વૃદ્ધીસાગરજીના સ્વર્ગગમન સમયે શ્રી દ પિતાનું મૃત્યુ નજીક જાણ પરવારી સૌને તે જણાવી ચુક્યા હતા. તેમજ તેવા સમાચારના પત્ર પણ લખી નાંખ્યા હતા. છતાં તેમના પરના ભકતીભાવે કેઈ તે માનતું નહીં. સારી તબીયતમાં મૃત્યુ પહેલાં બેજ દિવસે વીજાપુરના સંઘે પિતાના ત્યાં પધારવા આમંત્રણ કરતાં મહારાજે તે કબુલી મૃત્યુ પુર્વે માત્ર બેજ કલાક
For Private And Personal Use Only