________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩.
આત્મજ્ઞાન, સ્વાનુભવ, તપ, ત્યાગ, ઉદારતા તેમજ જૈન સાહિત્ય માટે ભગીરથ પ્રયત્ન તથા પ્રખર વિદ્વતા, પાંડિત્ય તથા કવીત્વ માટે પ્રસંશા કરતાં સઉને પિતાની લમીને સઉપયોગ કરી ઉત સંસ્થાને તન મન ધનથી મદદ કરવા માટે ખાસ લક્ષ આપવા સુચના કરી હતી.
પુના નીવાસીઓએ આ ડેપ્યુટેશનને સારા સંસ્કાર કર્યો હતો.
શ્રીમદ્ બુધસાગર સુરીશ્વરનાં પુણ્ય સ્મરણે.
લાલબાગમાં રાત્રે પાદરાકરનું ભાષણ, શ્રી મુંબઈમાંગરોળ ન સભા તરફથી ગઈ કાલે જાણીતા વકતા અને કવી રા. મણીલાલ મેહનલાલ પાદરાકરનું “શ્રીમ બુદ્ધસાગર સુરીશ્વરજીનાં પુણ્ય સ્મરણે” ઉપર જાહેર વ્યાખ્યાન હવાથી હૈલ સ્ત્રીપુરૂષોથી ઉભરાઈ રહ્યો હતો. પરમપુજ્ય પં. મહારાજ શ્રીમદ્દ લલાતવજ્યજી મહારાજ પ્રમુખ સ્થાને બરાજ્યા હતા. બંને બાજુએ સદ્દગત ગીશ્વરજી શ્રીમદ્ બુ ધીસાગરજીનાં રંગીન ચીત્રપટે શોભી રહ્યાં હતાં તથા તેમની કૃતીના ૧૦૮ મહાને થાક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતે.
સભામાં હાજર રહેલાઓમાં મુખ્ય નીચેનાએ હતા શેઠ દેવકરણ મુળજી, મોતીચંદ કાપડિઆ સોલીસીટર, શેઠ રણછોડભાઈ રાયચંદ મેતીચંદ. ચુનીલાલ વીરચંદ, નવીનચંદ્ર હેમચંદ અમરચંદ, વિઠલદાસ ઠાકોરદાસ, લલુભાઈ કરમચંદ દલાલ, વીરચંદ કરૂછ, ભાંખરીઆ અમથાલાલ તથા મોહનલાલ ડાહ્યાભાઈ ઘેલાભાઇ, ભગુભાઈ હરજીવનદાસ, વીરચંદ કેવળદાસ, વાડીલાલ સાકળચંદ, વાડીલાલ રાઘવજી, મગનલાલ નાનચંદ, પુનમચંદ મોહનલાલ ગાંધી વગેરે.
શરૂઆતમાં શેઠ લલુભાઇ કરમચંદ દલાલના પ્રારંભ પછી કરી ભોગીલાલે ૨. પાદરાકરની બનાવેલી તથા છાપી વહેંચાયેલી
20
For Private And Personal Use Only