________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
તના સ્વાનુભવના જીવતા દંગારા તથા વિચારે પુસ્તક મારફતે સુયા છે. આવાં પુસ્તકો જેમાં અષ્ટાંગયેાગ, ક યાગ, ઉપનીષદ્, આધ્યાત્મજ્ઞાન ભજને, સમાજ સુધારણા આદી વીષયેાપર સસ્કૃત ગુજરાતી, હીદી, ભાષામાં ગદ્યપદ્યમાં ૧૫૦ ગ્રંથા છે.
તે કહી બતાવી બેસતા શ્રીપદ્મમુનિજી મહારાજે શ્રીમનાં મુક્ત કંઠે વખાણ કરતાં ચેાગ્ય વિવેચન કર્યાં બાદ સભા વિસર્જન થઇ હતી.
હિન્દુસ્થાન
પુનામાં જાહેર વ્યાખ્યાન,
સાંજવત માન. શ્રીમદ બુધ્ધીસાગરજી જીવત સ્મારક માટે પુના ગયેલ ડેપ્યુટેશન શ્રીમદ્ બુદ્ધિસાગરજી જીવત સ્મારકની ચેાજનાના પ્રચાર માટેનું એક ડેપ્યુટેશન મુંબઇથી ઉપડી પુના તા૦ ૨૨-૪-૨૫ ના સવારમાં આવી પહોંચ્યું હતું.
પ્રારંભમાં શ્રી દશાશ્રીમાળીના ગજાવર ઉપાશ્રયમાં જાણીતા આચાય શ્રી જયસુરીજી તથા તેમના વીદવાન શીષ્ય શ્રી પ્રતાપ મુનીજીના સમક્ષ, સ્ત્રી પુરૂષાના વીશાળ સમુદાય સમક્ષ ડેપ્યુટેશન તરફથી રા. પાદરાકરે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના જન્મથી માંડી સ્વગગમન સુધીને તથા તેમના સાહીત્ય ના તેમજ તેમના ચેાગ તથા આધ્યત્મીક સ્વાનુભવી જીવન પર પ્રકાશ પાડતાં જુસ્સાદાર રસભર શઇલીમાં લખાણ વીવેચન કરતાં મેમ્બરા નોંધાવવા શરૂ થયા હતા હજી નાંધાય છે.
તે પછી શેઠ મેાતીચંદ ભગવાનની ધમ શાળામાં તથા એસ. વાળ દેરાસર એ એ ઠેકાણે જાહેર વ્યાખ્યાને આપવામાં આવ્યાં હતાં. જ્યાં શ્રી તીલકવીજયજી વીગેરે મહારાજો હાજર હતા.
શ્રી પ્રતાપ મુનીજી તથા શ્રી તીલક વીજયજીએ સગત્ આચાર્ય મહારાજ માટે ઘણીજ લાગણીથી મુકત કંઠે તેમના
For Private And Personal Use Only