________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય શેઠ સાહેબ તેમાં જોડાતાં ઘણાક ભાઈઓ તથા એને એ પેત્રના તથા લાઇફ મેમ્બરા તરીકે જોડાઈ પાતાના નામા નોંધાવ્યાં હતાં. તે પછી સના આસાર માની રા. પાદરાકર એસતાંજ પ્રમુખ શ્રીએ ખુલદ અવાજે પેાતાના ગુરૂશ્રીનાં મુકત કંઠે ગુણુગાવન કરતાં જણાવ્યું કે રા. મણીભાઇએ આપણને પ્રથમથીજ રાવરાવ્યા છે. ગુરૂદેવના શા ગુણ્ણા ગાઇએ ને શા ખાકી રાખીએ ? આ પછી લખાણ વિવેચન કર્યું હતું. સાંજવત માન
આયા મહારાજ શ્રોમદ્ બુદ્ોસાગરજીના પર્યુષણને સદેશ.
સુરતમાં રા. પાદરાકરનું ભાષણ.
ગયા રવીવારે સવારે ૯ કલાકે ગે।પીપુરા શ્રીમદ્ માહનલાલજી મહારાજના ગંજાવર ઉપાશ્રયમાં શ્રીમદ્ ૫. પદ્મમુનીજી મહારાજના પ્રમુખપણા નીચે સ્ત્રી પુરૂષાના ગંજાવર સમુદાય સમક્ષ જાણીતા કવિ રા. પાદરાકરે “ સદ્ગત શ્રી બુદ્ધીસાગરજી સુરિશ્વરજી ને પર્યુષણના સ ંદેશ ” એ વિષય ઉપર એક સુંદર વ્યાખ્યાન પેાતાની હંમેશની રસભર પણુ જુસ્સાદાર ભાષા શૈલીમાં આપ્યુ હતુ.
ઉચ્ચાસને શ્રીમદ્દની કૃતિના ૧૦૮ મહાગ્રંથા તથા માટે ચીત્રપટ સનુ લક્ષ ખેંચી રહ્યા હતા.
પ્રારંભમાં વિશ્વવંદ્ય પ્રખરવક્તા, મહાપડીત, કવીશ્રેષ્ઠ ખાળ બ્રહ્મચારી ૧૦૮ મહા ગ્રંથાના લેખક શાસ્ત્રવિશારદ યાગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિશ્વરજીના જન્મથી માંડી તેમનું ચેાગમાનું, આધ્યાત્મિક માર્ગનું તત્વજ્ઞાની વીચારક પાંડીત્ય માનું તથા સ્વાનુભવ માનુ, ત્યાગ, તપ, સંયમ, વૈરાગ્ય માર્ગ, આમ ભીન્ન ભીન્ન માનાં જીવન ઉપર ખેલતાં રા. પાદરાંકરે લખણુ વિવેચન કરતાં શ્રીમદે પેાતાના જીવન પર્યં
For Private And Personal Use Only