________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ૭
ના જન્મથી માંડીને અભ્યાસ, અપુર્વ ત્યાગ વૈરાગય, તથા સદાચ"રવાળુ બાલ જીવન તથા ગુરૂશ્રી મળયા પહેલાં લગ્ન કરવાની માતા પીતાને પાડેલી ચાખી ના તથા તે પછી દીક્ષા લઇ સમસ્ત જીવન જ્ઞાન યોગ સમાધી ધ્યાન ધરમઉપદેશ ત્યાગ પરોપકાર ગ્રંથ લેખનમાં કેવી રીતે વીતાવ્યું તથા પોતે આત્માને સાક્ષાત્કાર કેવી રીતે કર્યો તથા તે પછી પેગની સીધીઓ મેળવી, જગતમાં કેવા ઉપકાર કર્યા. એક ગૃહસ્થ જેઓ વૈશ્નવ હોઈ જવેરીને ધંધો કરનાર રા. મથુરદાસ છગનલાલ (કાલકાદેવી મોરારજી ગોકલદાસ ચાલી રૂ.નં. ૩૯) જેઓ હાલ મેજુદ છે તેઓ બંને આંખે અંધ થયા પછી મુંબઈ મીરજના ડાકટરની સારવાર છતાં આંખે ન ખુલી તે શ્રીમદે આંગળી અડકાડી કેમ દેખતો કર્યો તથા બીજા એવા અનેક ચમતકારે વર્ણવી ચગીઓ જાતે ચમતકાર રૂપ છે તે સાબીત કરી તેમણે સ્વર્ગગમન સુધી કરેલી ધર્મ સમાજ દેશ અને આત્માની સેવા તથા તે દ્વારા મનુષ્ય માત્રને પુર્વ જન્મના સંસકારો લઇ બીજે જન્મ મળતું હોવાથી ઉત્તમ કર્મોવાળું જીવન ગાળવાને ત્યાગને વૈરાગ્યને દયાને, ધર્મ પ્રચારને સ્વદેશપ્રેમને તથા સતજ્ઞાન પ્રાપ્તી વડે આત્મા પરમાત્માની એકતાને વીશ્વને સંદેશ કે આપે છે તે પર લંબાણ વીવેચન કરી મહેમે જીદગીમાં મુખવાસ પાનસેપારી ચાખ્યાં નથી, નીરસ આહારજ વાપર્યો છે, ભીંતે કે ટેકે હડલીને કદી બેઠા નથી, દીવસે કદીપણુ ઉંધ્યા નથી એકજ ટંક જમ્યા છે, કીંમતી વસ્ત્ર કદી વાપર્યું નથી તેમજ સ્ત્રીઓ સાથે કદીપ પત્ર વ્યવહાર કર્યો નથી. આહાર માટે જે સમયે જે ખેરાક હાથમાં આવતે તે ફાસુક રાક વાપરી આત્મચીન્તનમાં કેમ લીન થઈ જતા તથા ગુફા ડુંગર કેતરમાં આત્માગ સાધવા બેસી જતા તે વીગેરે જણાવી ઉપસંહારમાં આવા મહાન કર્મ ચગીઓ જેને કેમમાં પાકે એ ભાવનાની સાથે બેસતાં શા. વાડીલાલ રાઘવજી ગાંધીએ શ્રીમના ચમત્કારીક જીવનપર બેલતાં ગોધાવીના પિપટ ગરાસીઆને શ્રીમદે ભાંખેલું ભવિષ્ય કેમ ભેગ વવું પડયું વીગેરે જણાવતાં તેમના જીવનને પરિચય આપતાં
For Private And Personal Use Only