________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
હતું. બહાર ગામથી શ્રી પાદરાકર તથા શેઠ ચંદ સુરચંદ તથા ગવૈયા પ્રાણસુખ તેમજ બીજ મંડળી આવી પહોંચી હતી. જેઓ નહી આવી શક્યા તેમના દીલસાના તાર આવી પહોંચ્યા હતા. આ આ સભામાં ખાસ ભાગ લેવા મુનીમહારાજ શ્રીમદ મેતીવિજયજી પિતાના શીષ્ય સાથે તથા વિજાપુરથી પંન્યાસ મહેન્દ્રસાગર ગણું. તમાં શ્રીમાન કીરતીસાગરજી તથા શ્રી હેમેન્દ્રસાગરજી વગેરે આવ્યા હતા.
ગવૈયા પ્રાણસુખે રા. પાદરાકરકૃત “શ્રી બુદ્ધિસાગર સુરી ગયા” એ નામનું નીવાપાંજલીવાળું ગીત ગાઈ બતાવતાં સમગ્ર સભા શોકમાં ડુબી ગઈ હતી.
શ્રીમદ્ મેતીવિજયજી મહારાજે ઉચીત વિવેચન સાથે મંગળાચરણ ગાઈ સંભળાવ્યું હતું. શેઠ કુલચંદભાઈએ સભાને હેતુ કહી સંભળાવ્યા બાદ પં શ્રીમહેંદ્રસાગરજીએ સંસ્કૃત કવાલી સુંદર રીતે ગાઈ સંભળાવ્યા બાદ માસ્તર દુર્લભદાસે રાત્રે પાદરાકર કૃત “શ્રી બુદ્ધિસાગરસૂરિ કયાં ગયાં” એ ગીત ઘણી સુંદર રીતે ગાઈ સંભળાવતાં તે ગીત આખી સભાએ ઉપાડી લીધું હતું, અને સર્વત્ર શોક છવાઈ રહ્યો હતો. કડી પ્રાંતનાં મેવ જજ તાવડેકર સાહેબે સગતના અંગત પરિચયમાં આવેલા હોવાથી તેમના અદભુત ગુણે આધ્યાત્મીક શકતી, અદ્ભુત ચોગબળ અને તપ ત્યાગ ઉપર લંબાણ વીવેચન કરતાં તેઓ શ્રી દેવ કે પ્રભુ હતા અને આપણને છોડી ગયા છે, એ આપણુ દુર્ભાગ્ય છે, વગેરે કહી બેસતાં રા. પાદરાકરે શ્રીમદ્દનું જીવન ચરીત્ર લંબાણું દોઢ કલાક સુધી અસરકારક ભાષામાં કહી સંભળાવ્યું હતું.
શ્રી કીરતીસાગરજી મહારાજે સગના ગુણે ચમત્કારો અને ઉચ્ચ તત્ત્વજ્ઞાન આદી ઉપર બોલતાં તેમને કઠ રૂંધાઈ આવ્યું હતા, અને વધુ બોલી શકયા નહિ હતા.
માસ્તર દુર્લભદાસે સદગની અદ્દભુત શકતી અપુર્વ જ્ઞાન નિસ્પૃહપણું આહારવિહારમાં નીરમેહીપણું, અદભુત ગ્રંથ લેખનશકતી આદી ગુણે ઉપર વીવેચન કર્યું હતું.
For Private And Personal Use Only