________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
અત્રેના ઢાકારશ્રીએ તે આદ ઉભા થઇ તીચે પ્રમાણે દીલગીરીના ઠરાવ રજુ કર્યાં હતા. તેમજ શાંતી માટે ચેગ્ય શબ્દો સભા પાસે રજુ કર્યાં હતા. જે ઠરાવ સભાએ ઉભા થઈને મુકયા હતા જે સવાંનુમતે પસાર થયા હતા. તે નીચે મુજબ હતા.
રાવ.
પરમ પુીત્ર ખાલબ્રહ્મચારી શાસ્રવીશારદ જૈનાચાય ચાગ નીષ્ઠ અધ્યાત્મજ્ઞાની કવીરત્ન શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજશ્રી શ્રી વીજાપુરમાં સંવત ૧૯૮૧ ના જેઠ વદ ૩ને મગળવારના રાજ ચડતા પહેારે કાળધમ પામ્યા તેને માટે સાણંદના શહેરીઓની આ જાહેર સભા અંતઃકરણ પૂર્વક દીલગરી જાહેર કરે છે અને તેમના પવીત્ર આત્માની શાંતી માટે પરમ કૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાથના કરે છે.
ઠરાવના ટેકામાં ઢાકારશ્રીએ મહારાજશ્રીના જીવનપરત્વે ઘ સુજ જાણવા યાગ્ય અને અનુભવગમ્ય વીવેચન કરતાં જણાવ્યુ કે આપણે તેમના પગઢે ચાલવુ જોઇએ. તેમનુ જીવન ઘણું જ ઉચ્ચ અને સર્વેને પ્રેમ ઉપજે તેવું હતું. તેમને અને હમારે પરી ચર્ચ થતાંની શરૂઆતમાં કેટલાંક પુસ્તક આપ્યાં હતાં. તેમાં સામરમતીગુણશીક્ષણ કે જે સાખરમતી જેવી જડ વસ્તુમાંથી પણ અનેક મેાધક જુદાં જુદાં પાત્ર રસથી ગેાઠવી કાવ્યરસથી અલ કૃત કરી કાન્ચે રચ્યાં છે, તેથી અનેક રીતે એધ ગ્રહવા ચેાગ્ય છે. તેમજ તેઓશ્રીમાં એક એવી અજબ શકતી હતી કે તેમના સમાગમ માત્રથી હરકેઇ મનુષ્ય પેતાનુ જીવન સુધારી શકે. આપણે સારાં સારાં કાર્યાં કરીએ અને તેમના કહેવા પ્રમાણે વસ્તીએ તેજ તેમના આત્મા આપશાપર પ્રસન્ન રહે એમ જણાવી પેાતાનુ` ભાષણ પુરૂ કર્યું" હતું..
વૈદ્ય વાસુદેવ ગણપતરામે જણાવ્યું કે મહારાજશ્રી બુધ્ધીસાગરજી પેાતાના અને વશમાં ચંદ્રમારૂપ ઉજ્જવળ કીરતી સપાદન કરી ગયા. આપણે તે તેમને માટે શું ખાત્રી શકીએ ? પરંતુ
19
For Private And Personal Use Only