________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુની આપેલી ચેતવણી, પોતે પરવારી જઈ મૃત્યુ માટે કરેલી તૈયારી, મૃત્યુ પહેલાં બે કલાકે સાબરમતી તીરે મધુપુરીથી વીજાપુર આવ્યા પછી આત્મધ્યાન તથા સ્વરૂપમાં લીન રહી હેતે સુખડે કરેલે મૃત્યુને સત્કાર, તેમના ભકતે તથા શિષ્યને અંતીમ ઉપદેશ તથા એક જ ક્ષણમાં હાસ્ય ભાવે થયેલું સ્વર્ગગમન. મૃત્યુ પછી ૨૪ કલાક સુધી મુખપર વીલસી રહેલ દિવ્યપ્રકાશ. સહજાર માણસે હીંદુ મુસલમાને તથા અઢારે તેમના મનુષ્યએ લીધેલ સમશાન યાત્રામાં ભાગ તથા તેમને છાતી ફાટ વિલાપ. મુસલમાને બ્રાહ્મણોએ પણ શ્રીમના મૃતદેહની શીબીકાને ખાંધ આપી તથા અત્યજ વગે કરેલાં ભજને તથા તેમાં લીધેલે ભાગ તે પછી શ્રીમાના મૃત્યુ પછી તુરતજ ઘટાકરણ મહાવીરને મધુપુરીમાં બંધ બારણે વાગેલો ઘંટ તથા પિતે સ્વર્ગમન પછી સદેહે કેટલાકને દર્શન દઈ આપેલ પર, આ સૌ વિસ્તારપૂર્વક પિતાની હમેશની રસીલી જુસ્સાદાર શૈલીમાં લગભગ દેઢ બે કલાક સુધી સંભળાવી હવે તેમના પછી તેમણે વારસામાં મુકેલ અખુટ જ્ઞાન ભંડારને સાચવી તેને પ્રચાર કરે તે કામ ઉપાડી લેવાસોને જણાવ્યું હતું.
મુંબાઈ સમાચાર તા. ૨૪ જુન ૨૫ મહાનું આચાર્ય શ્રી બુદ્ધસાગર સુરીજી. તેમના અવસાન બાદ દીલગીરી જાહેર કરવા સાણંદ જાહેર સભા.
સાણંદને એક ખબરપત્રી પિતાના ગઈ તા. ૧૬ મીના પત્રમાં લખી જણાવે છે કે ગઈ તા. ૧૪ ના રોજ અત્રેના શ્રી પરમ પ્રભુ મહારાજના દેરાસરના વિશાળ ચોકમાં અત્રેના તમામ શહેરીઓની એક ગંજાવર જાહેર સભાના ઠાકોર શ્રી જયવંતસીંહજીના પ્રમુખપણ નીચે ભરવામાં આવી હતી. શરૂઆતમાં ગુરૂનેહાંજલી એ નામનું રા. પાદરાકર કૃત સુંદર રસમય કાવ્ય સભા આગળ ગાઈ સંભળાવવામાં આવ્યું હતું. .
For Private And Personal Use Only