________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
ચાલતાં જોઇ શકીએ છીએ. છાવા સમથ વીદ્વાન્ ચેગવીદ્યાવીભુષીત મહાત્માના સાચા સ્મારક માટે તે પાછળ મુકેલા જ્ઞાનના પ્રચાર કરવા ઘટે. તેમના આત્માને શાંતી મળેા.
પ્રમુખ સાહેબના ખેલ્યા પછી મુખ્ય વક્તા રા. પાદરાકરે મગળાચરણ કર્યાં ખાદ શ્રીમદના ત્યાં મુકવામાં આવેલા ૧૦૮ સંસ્કૃત પ્રાકૃત હીંદી તથા ગુજરાતી ભાષાના ગદ્યપદ્યમાં ચેગ આધ્યાત્મવીયા તત્વજ્ઞાન, ધર્મ તથા સમાજ સુધારણા પરના મહા ગ્રંથા તરફ્ સનું લક્ષ ખેંચી માતા મહા સમર્થ વીરલ વીદ્વાન ત્યાગીના જીવનચિરત્ર શ્રવણથી આપણા જીવન ઉંચ અને છે તેા સઉ એક ચીતે શ્રવણુ કરશેા તથા કદાચ તે તૃગત પ્રતીના ભકતીભાવથી પ્રેરાઇ શ્રીમદ્રના જીવન કથનમાં સહરાઘાત કરે તે રાકવા વીનંતી કરી હતી. શ્રીમના જન્મ ૧૯૩૦ ના મહા સુદ ૧૪ શીવરાત્રીએ થયેા હતા. તેમજ વીજાપુર નીવાસી માતા અખા તથા શીવદાસ પીતાના કણબી કુટુબમાં જન્મ્યા પછી થી ખાલવયમાંથીજ તેમના તીવ્ર તપ ત્યાગ વઈરાગ્ય જ્ઞાનવીલાસ તથા સંસાર તરફ અરૂચીથી માંડી, માળવયમાં અઢી વર્ષની વયમાં તેમના માતુશ્રી તેમને ટેપલામાં ખેતરમાં લઇ જઇ ટેપલે મુકી પાણી લેવા ગયાં ને પાછાં આવી જોતાં તે ટપલાની આસપાસ ભયંકર નાગ કેમ વીંટળાઈ શ્રીમદ્ પર ફણા કરી રહ્યો તથા એક જોગીએ શ્રીમદ્ ભાવીમાં મહાપુરૂષ થવાની આગાહી આપી. વીગેરે જણાવી તેમણે કરેલા જ્ઞાનાભ્યાસ, માતા પીતાની હયાતીમાં દીક્ષા ન લેવાની પ્રતીજ્ઞા તથા પાલનપુરમાં હાથીને એધ્ધે ચઢી લીધેલી દીક્ષા તથા તે પછી સરસ્વતી મંત્ર આરાધી મેળવેલ મહા અધ્યાત્મ તથા ચેાગ વિદ્યાનું ઉત્કૃષ્ટ જ્ઞાન તથા મેળવેલા આત્માનુભવ તેમજ તેજ આત્માનુભવે જગતના શ્રેય માટે ઘણા પરીશ્રમે પુસ્તક રૂપે ૧૦૮ મહાગ્રંથ રચી જગતને કરેલું તેનું અર્પણ તથા મૃત્યુ અગાઉ એ દીવસ સુધી ગ્રંથ લેખન તથા શાસન સેવાનુ ચાલુ રાખેલ કાય, પોતાના લાખ રૂપીઆથી વધુ કીંમતના જ્ઞાન મંદીરનું વીજાપુર શ્રી સંઘને સમર્પણ, તે પછી પેાતાનું મૃત્યુ જાણી પખવાડીયા અગાઉ પેાતાના ભકતાને પેાતાના
For Private And Personal Use Only