________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ તરજનું ગીત વાછત્ર સાથે સુલલીત કઠે ગાઈ સંભળાવતાં સભાજને ગુરૂ ભકતીરસમાં તરબોળ બની રહ્યા હતા. આ પછી શેઠાણું ગંગાભાઇ કન્યાશાળાની બાળાઓએ “ ભકતી પુષ્પાંજળી” નામની કવી રા. પાદરાકર કૃત ગઝ સેહીની ગાઈ સંભળાવ્યા બાદ પ્રમુખ સાહેબે પોતાનું વકતવ્ય શરૂ કરતાં જણાવાયું કે આજનું પ્રમુખસ્થાન તો કોઈ વિદ્વાનને જ શોભે, પણ ગુરૂભકતીથી પ્રેરાઈ તે સ્વીકારવા મેં હીમત ધરી છે. આચાર્ય શ્રીમદ્ ગુરૂ મહારાજ બુદ્ધિ સાગરજીના ગુણોનું વર્ણન અને માપ કઈ વીરજ કરી શકે તેમ છે. ધર્મના સંસ્કાર બાળ વયમાં જે પડે છે તેની અસર ઉંડી અને ઘણે ભાગે ચરસ્થાયી રહે છે. આચાર્ય મહારાજ શ્રી બેંદ્ધિસાગરજી આ રહસ્ય ઘણીજ સરસ રીતે સમજ્યા હતા અને તેમને ઉપદેશ પુખ્ત ઉમરના માણસોમાં ફેલાયે હતું તેથી પણ વધુ પ્રમાણમાં બાળક અને યુવાન વર્ગને સટ અસર કરી રહ્યો હતા. બાળકે એવો તે પ્રેમ તેમણે સંપાદન કર્યો હતો કે તેઓ શ્રીને બાળકોના એ મહારાજ કહેવામાં આવતા. એ તો આપ સહેજે સમજી શકશે કે નાની ઉમરમાં ધર્મના સીદ્ધાંતનું જે બીજ રોપવામાં આવે તે મનુષ્યને પોતાની જીંદગીમાં તે એક દીપકરૂપી અવળે રસ્તે જતાં અટકાવે છે, અને આપણે આશા રાખીશું કે મહારાજશ્રીના મુખય શીષ્ય અછતસાગરજી મહારાજ બાળ વગને બોધીત કરવામાં કટિબદ્ધ થશેજ. શ્રીમદ્ આચાર્ય મહારાજ સાગરગચ્છના શીરોમણી શ્રીમદ્ સ્વીસાગરજી મહારાજના શિષ્ય હતા, અને પિતાના તિવ્ર જ્ઞાન તપ અને અધ્યાત્મબળ વડે તે ગચ્છને દીપાવ્યો છે. તેઓએ ધર્મના સીદ્ધાંતને ઉડે અભ્યાસ કર્યો હતે અને સામાન્ય વર્ગ સમજી શકે તે સારૂ સરળ ભાષામાં ૧૦૮ પુસ્તકે રચી બહાર પાડ્યાં છે. પિોતે દુરદેશી હિઈ જઈને બાળકે વ્યવહારીક તેમજ ધારમીક કેળવણી પ્રાપ્ત કરે તે સારૂ બેરડીંગ અને ગુરૂકુળ સ્થપાવવામાં ઉત્સાહપૂર્વક ઉપદેશ કરતા અને તેમને જ આધારે આજ આપણે અત્રે જૈન શ્વેતાં બેરડીગ અને સીદ્ધક્ષેત્ર જૈન ગુરૂકુળ સારે ધારણુપર સ્થપાયેલને
For Private And Personal Use Only