________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪)
શ્રીમના માનમાં જીવદયાની ટીપ કરવામાં આવી હતી જેમાં રૂ. ૨૭૧ ના આશરે તે વખતે ભરાઈ ગયા હતા, તે રૂપીયામાંથી જીવા છેડાવવાનુ કામ મી. ડાહ્યાભાઈને સાંપવામાં આવ્યુ હતું. ખપેારે રૂષી મંડળની પૂજા ” પન્યાસજી લલીત વિજયજીની હાજરીમાં ભણાવવામાં આવી હતી જેમાં પ્રભાવના પણ થઇ હતી. રાત્રે આંગી પુજા તથા ભાવના બેઠી હતી, જેના હજારા માણસે એ દનને લાભ લીધેા હતા.
6.
સાંવ માન.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરના જીવન સદેશ. અમદાવામાં જગી જાહેર સભા.
શેઠ કસ્તુરભાઇ લાલભાઇ પ્રમુખસ્થાને
અમદાવાદના અમારા ખખરપત્રી જણાવે છે કે ગઈ તા. ૯–૮–૨૫ રવીવારે સવારે ૮ કલાકે ઝવેરીવાડાના ઉપાશ્રયના નીશાળ હાલમાં જાણીતા વકતા અને કવી રા. મણીલાલ મા પાદકરનું ‘શ્રીમદ્ મુખીસાગર સુરીશ્વરના જીવન સદેશ ” એ વીષયપર જાહેર વ્યાખાન હાવાથી સભાના ગજાવર ડાલ સવાર. થીજ આ પુરૂષાથી ઉભરાઇ રહ્યો હતેા. ઉચ્ચાસનપર શ્રીમદ્ના ચિત્રપટ તથા શ્રીમન્ની કૃતીના ૧૦૮ ગ્રંથાના સમુહ ચાલી રહ્યા તા.
શ્રીમાન ઝવેરી વઈરાટીની દરખાસ્ત અને શેઠે શકરચ હોરા ચ'ઢના ટેકાથી વડી ધારાસભાના સભાસદ અને અત્રેના જાણીતા આગેવાન મીલમાલેક અને શહેરી શેઠ કસ્તુરભાઇ લાલભાઇ દલ પતભાઇ ( તે ગત્ જૈન ક્રાનવેનેશનના પ્રમુખ ) એ પ્રમુખસ્થાન સ્વીકારચા બાદ જાણીતા સ’ગીતાચાય શ્રી પ્રાણસુખલઈએ રા. પાદરાકર કૃત પ્રાન ૨૮ ગુરૂવર કે ગુનગાન ” એ હીંદી આશાની
46
For Private And Personal Use Only