________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાય છે, તેમની શ્રીમંત સરકાર ગાયકવાડે પણ સુત ક8 પ્રશંસા કરી છે. તેવા આપણામાં મહાન ગણતા આચાર્યોમાંના એક મહાન્ આચાર્યના કાળ ધરમ પામવાથી આપણને મોટી ખોટ પડી છે. આશા છે કે તેમને શીષ્ય સમુદાય શ્રીમદ્દના પગલે ચાલશે.
છેવટમાં તે પવિત્ર આત્માને “પુરણ શાન્તી” મલે તેવું આ સભા અંતઃકરણ પુરવક ઈચ્છે છે.
ઉપરના ઠરાવને ટેકે આપતાં શેઠ લહેરચંદ ચુનીલાલ કોટવાલે જણાવ્યું કે શ્રીમની ત્યાગવૃતી અપુર્વ હતી. તેઓ બાળ બ્રાચારી હતા. તેમને શ્રીમંત સરકાર ગાયકવાડે લહમીવીલાસ પેલેસમાં બોલાવી તેમને ઉપદેશ સાંભળ્યો હતે ને તેમના વચનામૃતથી ખુશ થયા હતા
સ્વયંસેવક મોહનલાલ ચુનીલાલ મહેતાએ છેવટમાં તેમના ૫વત્ર આત્માને પુરણુ શાતી મલે તેવું ઇચ્છી ઠરાવને અમેદન આપ્યું હતું.
પ્રમુખશ્રીએ જણાવ્યું કે મંગળાચરણમાં કહેવામાં આવે છે. કે “આથા શાસનની ઉન્નતી કરનારા છે.” શ્રી હિરવીજય સુરિશ્વરજી તથા શ્રીમદ હેમચંદ્રાચાર્યજીએ શાસનની ઉન્નતીના ઘણા કામો કર્યા છે. આચાર્ય મહારાજ શ્રીમદ્ આત્મારામજી મહારાજે પંજાબમાં જેનશાસન ઉંનતી કરી છે. તે કોઇથી અજ્ઞાતુ નથી તેવીજ રીતે શ્રીમદે અનેક શાસનેપચેગી કાર્યો કર્યા છે. છેવટે આ ઠરાવમાં સર્વની સંમતી માગું છું. આ ઘણુંજ ગમગીની વચ્ચે ઉપરને ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતે.
મી. અમૃતલાલ વાડીલાલ શાહે નીચેને ઠરાવ મુકયે હતે – ઉપરના ઠરાવની એક નકલ તેમના સંધાડાના આચાર્ય મહારાજ શ્રી અજીતસાગર સૂરીશ્વરજી ઉપર મોકલી આપવાની તથા સભાને હેવાલ તથા ઠરાવ જાહેર પત્રને મોકલવાની સત્તા સભા બોલાવનાર કાર્યવાહકોને આપવામાં આવે છે.
ઉપરને ઠરાવ સર્વાનુમતે પાસ થયે હતે.
For Private And Personal Use Only