________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૮
રીતે આપતા હતા. તેમનાં રચેલાં પુસ્તક શ્રીમંત સરકાર ગાયકવાડની શાળાઓમાં તથા લાયબ્રેરીમાં ચાલે છે. તેમના ગુરૂ શ્રી સુખસાગરજી તથા તેમના ગુરૂ શ્રી રવીસાગરજી વીગેરે ચુસ્ત ક્રીયાપાત્ર હતા, તેમજ ઉંચ ચારીત્રવાન્ હતા. શ્રીમદે પણ તેમનાં પગલે ચાલી, ઉત્તમ ચારીત્ર પાળ્યુ હતું. તેમનું ચારીત્ર નિષ્કલંક હતું. વળી તેઓ આધ્યાત્મિક હતા. તેમાંજ મસ્ત રહેતા હતા, તેમના ચારીત્રથી ખાત્રી થાય છે કે તેઓ પેાતાના તારણહાર અન્યા હતા. ખાદ તેમણે શ્રીમદ્રના પવીત્ર આત્માની શાંતી વ્હાઇ હતી.
44
p
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
,,
શેઠ મેાતીચંદ ગી॰ કાપડીયાએ જણાવ્યુ કે શ્રીમના સમાગમમાં હું ઘણી વખત આવ્યે છું, તેએ ગુજરાતના જૈનકિવ હતા. આધ્યાત્મિક જ્ઞાનમાંજ આનંદ માનતા હતા. તેમણે સંસ્કૃત ને ઉંચા અભ્યાસ કર્યા હતા. શ્રીમદ્દે હમણાં ઉપનિષદ્ ” ઉપર ટીકા લખી બહાર પાડી છે. આ પુસ્તકને માટે ભાવનગરના નાન્દીવાન શ્રી. પટની સાહેબ કે જેઓ વિદ્વાન છે, તેમણે મને જણાવ્યું કે ખરેખર જૈન સાધું “ ઉપનીષદ્ ” ઉપર ટીકા લખે છે તે પુસ્તક સર્વ માન્ય ગણાય, તે એમની ઉત્તમ શકતી પુરવાર કરે છે.
'
બાદ નીચેનેા ઠરાવ તેમણે મુકયેા હતે.
રાવ.
મુખાઇની શ્રી જઇન શ્વેતાંમર ભાઇઓની આ સભા પુજ્યપાટ્ટુ ચેગનીષ્ટ શાસ્રવીશારદ જઇનાચાય શ્રીમદ્ મુન્નીસાગર સુરીશ્વરજી કાળ ધર્મ પામ્યા તેને માટે પેાતાના હૃદયની ઉડી દીલગીરી જાહેર કરે છે.
t
p
શ્રીમદ્ ઉત્તમ ચારીત્રવાન, શાન્તગુણી, કવી, વકતા તથા આધ્યાત્મીક પુરૂષ હતા. તેમણે ઉત્તમેાત્તમ ઘણાં પુસ્તક સ્વરચીત બહાર પાડયાં છે. તેમનાં ભજનો આબાલ વૃધ્ધ ઘણાજ પ્રેમથી
For Private And Personal Use Only