________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 134 કથની સેવી રહેણી નિત્યે રાખતા. સર્વ ધર્મના જાણે પુરા મર્મ જે. શમતાસાગર ગુણગણુગાગર દાલા. જગ ઉદ્ધારણ જેવું છે સકમ જે. સર્વ ક્રિયાઓ કરતા સત્ આચારથી. જ્ઞાનધ્યાનમાં રહેતા નીશદીન લીન જે. ઉપદેશક જે શુદ્ધ પ્રભુના માર્ગના. તારક ભવિજન સાચા જે નીશદીન જે. ગ્રંથ એકશો આઠ રચા મહામૂલના, શાશનસેવાના સાચા સિરદાર જે. સંત ત્યાગ તપ ઉત્તમ ગુણને ધારતા. બજવ્યા જેણે અંતર જ્ઞાન સિતાર છે. અધ્યાતમ જ્ઞાને આનંદઘન સાંભરે. ચિદાનંદજી જેવા રોગીરાજ જે. દેવચંદ્રજી દ્રવ્યાનુગે ખરા. જેને અંતર સત્ય ધર્મની દાઝ જે. મહાવીર પ્રભુને જાપ જ જીવતાં સુધી. મરતાં પણ જસ મુખે મારું નામ જે. વિસનગર વાસી અજ્ઞાની બાલીકા. અર્થે સમરણાંજલિ સદ્દગુરૂ સૂરધામ જે. બુટ બહેન લાડકી વિશ્રામભાઈ વીસ ગર. For Private And Personal Use Only