________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
ગુરૂ વિરહે તસ દિલની. શાંતની શાય
ગઝલ.
અરે એ કારમી કુદ્રત, અને સૌ માળ કુદ્રતનાં. હૃદય ચીરા તણી સરજત, ગુરૂ જાતાં હમારી છે
જીગર ને પ્રાણ તનમન ને રગેરગ શાંતિ વાંચ્છા છે. મિથ્યાં નયને રહેવા દ્યા, રૂદન સ્થિતિજ પ્યારી છે. પરિન્દા સમર કલરવ, બધાંએ ત્યાગી દે। માપુ. ધખેલા ઉરને શાંતિ, થવા ઢા ઘાવ કારી છે.
પ્રકાશીત વિશ્વને કરતા, ગૃહા આ શૈામના વાસી. ચકીત કરશે! ન જ્યતિથી, દૃષ્ટિ આ દીન ખીચારી છે. જગત્ ને હલમલાવે. માં-અનિલ થલી ઘડિ જાને. ગુરૂવિરહે ગતિ આજે અનાથન શી અમારી છે.
શૈલ શ્રંગા નિલાંબરધર, સમેટીલ્યેા વ્રુતિ સઘળી વન શ્રી ત્યાગી દો શૈાભા, અભાગી દષ્ટિથી આજે. ઝરણુ, રસ રેલતાં, મૃગ આળ વિલસે લેાલ લેાચનથી ઘડિક થંભી જાજો વ્હાલાં, મળે જો શાંતિ દિલ ખળતે !
અનતી બ્યામ લીલા, ઘડિક શાંતિ ધરી એસેા વ્યથિત આત્મા અરે શાંતિ, અનુભવ લેશ લેવા દ્યો. ગયા એ શાંતિ દેનારા, શાંતમૂતિ ગુરૂ દેવા, મણિમય બુદ્ધિસાગરજી વિના શાંતિ હવે કયાંથી ?
પાદરાર
શ્રી સદ્ગુરૂ સ્મરણાંજલિ
( આધવજી સદેશે.—રાગ ) બુદ્ધિસાગર સૂરિવર વગે સચર્યા. પંચમહાવ્રતધારી મુનિ સીરદાર જો. ચેગી ધ્યાની ત્યાગી તપ જ્ઞાન ભર્યાં. અંતર જેનુ પ્રભુથી એકાકાર જો.
For Private And Personal Use Only
મુ