________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેષ્ઠ શીઘ્ર કવિતાના કરનારા કાક એવા; જીતેન્દ્રિય વચનમાં સિદ્ધ એ જણાયા છે; અનેરા પ્રભાવ એમાં અનાયાસ આબ્યા હતા, સમતાના પદે જેણે પ્રેમ વડે ગાયાં છે; મહા શૈાચ ! એવા ધીર વીર કયાં અદૃષ્ય થયા ? જેણે જોયા તેણે જેને, જીગરથી ચાહ્યા છે. અન્ય સ્થળે ઉપદેશ આપવા વિદાય થયા, અથવા એ કયાં સિધાવ્યા ? હવે કેમ ભાળિયે ? વારવાર યાદ આવે, પ્રસન્ન વન એનું, ગુરૂના વિરહવાળું મન કેમ
વાળિયે ?
આ
સસારના તાપ વડે તપેલા શાન્ત કરનાર વિના દિવસ કયાં કહી ગયા, લખી ગયા, ગાઇ ગયા, માલી ગયા, જેટલુ પળાય હવે તેટલું તા પાળિયે !
જીવડાને ગાળિયે ?
For Private And Personal Use Only
એતા ગયા ! કાણુ કયા ? બુદ્ધિસાગર સુરીશ્વરજી ? ના, ના એ નથી ગયા. એમના દેહ ગયા, પ્રાણ ગયા. આત્મારૂપે તે અક્ષરમાં અક્ષર રહ્યા છે. એમના લખેલા એક સેા આઠ ગ્રંથૈામાં એમનુ શબ્દે શબ્દમાં, વાકયે વાકયમાં અને પાને પાને સ્થાન છે. એમના આત્મા તા એલીજ રહ્યો છે. હવે એ પ્રત્યક્ષ આપણી જોડે વાતે વાતે નહીં કરે. કશુંય કહેશે નહિ. મીઠુંય નહિ કહે અને કડવું પણ નહિં કહે. જે કહેવાનું હતુ તે તેા કહી ગયા છે. એમની એટલુ જ કહે વાની ઇચ્છા હતી. એ અવધી પૂરી થઇ એટલે એ તા ગયા. કઈ દૈવી ખળની એથી વિશેષ કહેવાની એમને આજ્ઞા નહાતી; પરન્તુ એ જે કહી ગયા છે તે અપરિમીત છે. બુદ્ધિનાસાગર જેવડું છે, આ સાગર ક્ષારજલથી ભરેલા નથી. હા ! અમૃતથી ભરેલે છે. એમાંથી પીવાય એટલું પી લ્યે. એમણે તે જીવી જાણ્યુ અને મરી પણ જાણ્યું. હવે આપણે માટે જીવવાનું અને મરવાનું રહ્યું,