________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનને દરિયે, શકિતથી ભરિયે.
ત્યાં તે ભકિતની ભરતી ઉભરેલી-હવે-૩ ત્યાગ અનુપમ, અનુપમ ભાવના
જેના જીવનમાં સેવા જડેલી–હવે-હુ-૪ મંદ મંદ હસતે, પ્રિતિ પ્રસરતે
જાણે વિશ્વ પ્રેમ મૂર્તિ ઘડેલી-હવે હું-૫ લેખક, કવિ, જ્ઞાની પેગી.
વિશ્વકર્માની શકિત સજેલી, હવે હું-૬ બુધિ ભાવે, બુધ્યબ્ધિ ખેલે
૨તિ-બુધ્યબ્ધિ સૃષ્ટિ સજેલી–હવે હું-૭ પેરીસ-ક્રાન્સ.
શ્રી રતિલાલ.
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વર. [લેખક-વૈદ્યકવિ દુર્લભ શ્યામધ્રુવ બાલા, પિસ્ટ દર્યાપુર, વરાડ]
કવિ-મનહર. ધ્રુપદ–તાલ દયાના નિધાન સત્યશીલ શુદ્ધ જ્ઞાનવાન, મનના મહાન્ હતા, સુરીશ્વરજી ખરા; નામ બુદ્ધિસાગર, બુદ્ધિના સાગર હતા સાચવી યથાર્થ જેણે, નામની પરંપરા પૂર્વના પ્રકટ થયા, પુનઃ પૂજ્ય હમાચાર્યા સુંદર સંસ્કાર વડે, જેણે શોભાવી ઘરા એકસે ને અષ્ટ ગ્રંથ, ગુંઠા ગદ્યપદ્યાત્મક મધુર જણાય જેમાં, શબ્દ સુધાના ઝરી ચાંગનિષ્ઠ એવાં કયાંક હેય તે કહેવાય નહિ, શારદાના ઉપાસક અતિ જે રોણીય છે,
For Private And Personal Use Only