SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી બુદ્ધિસાગરજીને. હરીગીત. જૈન શાસન ગગન રવિ સમ બુદ્ધિસાગર શ્રી સુરી; આજ અસ્તાચળ જતાં હા ! રૂદન અંતરનું ભૂરિ ચોગ જ્ઞાન ક્રિયા વિષે, અપ્રમત્ત રહિ પરમાર્થમાં, ગાળ્યું જીવન બ્રહ્મચારિઓ, શિશુવય થકી નિસ્વાર્થમાં. ૧ કાવ્યસાગર રેલ શાસન તણા સાહિત્યથી, વ્યાખ્યાન વીર વાણી વિષે, બહુ શોભતા આદિત્યથી, પ્રતિબોધવા આ જગતને, સન્માર્ગ માંહિ સ્થાપવા, કીધા પ્રગટ રચી ગ્રંથ એક આઠ સર્કટ કાપવા. ૨ ખટપટ થકી રહી વેગળા, ચારિત્ર્ય નિર્મલ પાળીને, - આચાર્ય પદવી ઉચિત તે છત્રીસ ગુણ અજવાળીને; ગારવ થકી જે કે ગુરૂ તેયે લઘુતા ધારીએ, હા ! આજ સ્વર્ગ સીધાવતાં, ઘા વજથી પણ કારી એ. ૩ ઉત્તમ પુરૂષેનું જીવન ને મરણ પણ સદુધ દે, રહે મસ્ત આરાધન જીવન ભર, મરણ કરી શોધ એ, બુદ્ધિસાગર શ્રી સુરીજી ચરણમાં મમ વંદના, હે શાંતિમય એ વંદના હે કમ કેરી નિકંદના. ૪ શા. ભીખાભાઈ છગનલાલ. કયાં શોધું? (આશાવરી-રાગ) હવે હું શેધીશ કયા સંત ગી એતે જીવનથી બાળ-જોગી–હવે હુ-૧ આળ છે એના આશ્રમ નિવાસી એ ભજન કરે મન મેલી–હવેહુ-૨ 1 For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy