________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
વિજાપુરમાં શ્રી અગ્નિસંસ્કાર કર્યાં તે સ્થળે શેઠ કકુચ ક મૂળચંદની વાડીમાં એક વિશાળ સમાધિમદિર તૈયાર થઇ ગયુ છે. તેમાં પ્રતિષ્ઠા કરવા સારૂ શ્રી ગુલાબચ’દજી ઢઢ્ઢાજી એમ. એ.ની માતે જયપુર ખાતે ગુરૂમુર્તિ તૈયાર કરવા આપેલ, માટા ખર્ચે તૈયાર થઇ આવેલી આ મૂર્તિ પરમ સુંદર અને આબેહુબ ગુરૂશ્રીના પ્રમાણેજ છે. તેની પ્રતિષ્ઠા ફાગણ સુ. ૩ ના રોજ ચઢતે પ્રહરે થશે. આ પ્રસ ંગે શ્રી ગુરૂભકતાને ઘણા મેટાં સમુદાય મળશે. વિજાપુર વાસીઓને સ્વાગત્ કરવાનાં ાણુ લેવાની ઉત્તમ તક સાંપડી છે. સ્વાગતમાં વિજાપુર અદ્વિતિય છે. ગુરૂદેવનું જ જન્મ ને નિર્વાણું સ્થાન ? અને તે નમનજ !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેવટ તમામ ગુરૂ ભકતાને એકજ વિન'તી. ગુરૂદેવને, તેમનાં આદરેલાં સત્કાર્યને, તેમના આશયને, કુર્માનાને પૂર્ણ પણે વફાદાર રહી, એઓશ્રીના આત્માને શાંતી સાષ થાય એમ કરવુ, એ પ્રત્યેકના પરમ ધર્મ ગણાય
ધમ દેવ ગુરૂ દેશ સંધ અને કામની ઉન્નતિના ગુરૂ આદેશ ધનાઢયે ધનથી, વિદ્વાના લેખકે કવિઓ પડતા પાનાની વિદ્યાથી, જંતર જના અંગબળથી પાળવા કટિબદ્ધ થાય,
સમજી.
ગુરૂશ્રીના શિષ્યા ? ગુરૂદેવના પવિત્ર આસનને-આજ્ઞાઓનેપ્રાણુ સાટે સંભાળી શાશન ઉન્નતી કરવા મડી પડે
ભકતા ભકિતથી તેમનાં સ્મરણુપૂર્વક ઉત્તમ પવિત્ર જ્ઞાનવાળું સાચુ જીવન ગાળવા પ્રયત્નવાન અને.
અને ગુજરાષ્ટ્ર ! ભારત ! વિશ્વ ! ત્હારા અમેાલા સદ્ગત લાલ માટે અશ્રુ ઢાળી એવા અનેક મસ્ત સાચા યાગીઓ ઉત્પન્ન કરવા કૃપા કર એજ વિન'તી.
શ્રી ગુરૂદેવના પાદપદ્યમાં અમારાં સદ્ભાવપૂષ્પનાં ભકિતભાવે
વકીલ માહનલાલ હીમચ'દ પાદરા.
For Private And Personal Use Only