________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
સાહિત્યની સામે જૈન સાહિત્યને સ્પર્ધત ભાવે ઉન્નત મસ્તકે ઉભું રાખવાના તેમના પુણ્યાભિલાષ પાર પડયા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
સાહિત્યપ્રવૃત્તિમાં–વિચાર-મનન અને નિધીધ્યાસનમાં જેની રસવૃત્તિ જામી હોય તેને સંસારના સુદ્ર રસ ચલિત કરી શકતા નથી. વ. બુદ્ધિસાગરજીના સંબંધમાં એ સૂત્ર પણ સત્ય કર્યું છે. સાધુ–સૃષ્ટિની ખટપટ અને કાળાહળમાં પણ તેઓ લગભગ તટ: સ્થવૃત્તિ જ ધારી રહ્યા હતા. કોઈ પણ વિખવાદ કે વિતંડાવાદથી અલગ રહેવું અને પિતાથી બને તેટલી જૈનશાસન અને સાહિત્યની સેવા કરી છુટવું એ તેમનું ધ્યેય હતું. સ્વ. બુદ્ધિસાગરજી જેવા ગંભીર અને પ્રતિભાશાળી પુરૂ આજે આપણા સમાજમાં વિરલ છે. તે વખતે એક તેજસ્વી નક્ષત્રને ગ્રાસ કરી કાળબળે જૈન સંઘને દરિદ્ર અને દીન બતાવ્યો છે! શાસનદેવે એ સદગતના આત્માને પરમ શાંતિ આપે અને તેમની ગુણરાશી તેમના પટ્ટધર આચાર્ય શ્રી અજીતસાગરજી તેમજ શિષ્ય પરિવારમાં ચિરસ્થાયી વાસ કરે એમ પ્રાથએ છીએ.
જૈન તા. ૧૪-૬-૨૫ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરી જે શાસનને મંગળ સિતારો ગયા મંગળવારે વિજાપુરને પાદર અસ્ત થયાના ખબર નેંધતાં અમને દુઃખ થાય છે. વીજાપુરમાં જ શીવદાસ નામના કણબીને ઘેર એકાવન વર્ષ પૂર્વે (સં. ૧૯૩૦) શીવરાત્રીના દિવસે આ અધ્યાત્મયોગીને જન્મ થશે અને ત્યાંજ તેમના પંચભૂતે માટીમાં મળી ગયાં.
* પુત્રનાં લક્ષણ પારણામાંથી વર્તાય તેમ શીવદાસ પટેલને બેચર નાનપણથી જ ત્યાગમૂર્તિ હતો. ધી નિશાળે ભણતાં પિતાના જે મિત્રોને પાઠશાળામાંથી ઇનામ લાવતાં જઈ તેનું ચિત્ત ત્યાં ખેચાયું અને છ માસમાં તે તે પાઠશાળાને મુખ્ય વિદ્યાથી બની
For Private And Personal Use Only