________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
અમૂલી સેવા અને ધર્મ પ્રત્યે પ્રેમ વિગેરે બાબતેનું અસરકારક વિવેચન કરી સચોટ અસર ઉપજાવી હતી. એ ઉપરાંત રાત્રે સુતી વખતે દરેક વિદ્યાર્થીએ એક એક નવકારવાળી ગણી હતી. એમના અમર આત્માને પ્રભુ શાંતી સમર્પે એજ અભ્યર્થના.
એઓશ્રી મહાન ગનિષ્ઠ, શાન્ત અને પ્રમાવિક હતા તેમજ સંપૂર્ણ ત્યાગી અને બાળ બ્રહ્મચારી હતા. એમના જવાથી જૈન આલમમાં ન પુરી શકાય એવી જબરજસ્ત ખોટ પદ્ધ છે. એમના જવાથી જૈન કેમને દી બુઝાઈ ગયો છે. એમનો અભ્યાસ, એમને જેના પર પ્રેમ એમને વેગ અને એમનું શુદ્ધ ચારિત્ર એ સર્વને આશ્ચર્યમુગ્ધ બનાવતાં, એમની વાણી તે અમૃતજ હતી. લેખક તરીકે પણ એઓશ્રીએ સમસ્ત વિશ્વના કલ્યાણાર્થે કેટલાએ અત્યુત્તમ બેધમય ગ્રંથ રચેલા છે જેમાં બોધભંડાર અખુટ ભર્યો છે. એ જૈનપ્રજાને એક વાર મળ્યો એમ માનવાનું છે.
મહાન્ પુરૂષે દુનિયામાં જવલેજ જન્મે છે અને તે પણ આમ એકાએક ચાલ્યા જાય એથી અમારાં હદય કેમ ના રડે ! એમની દીલગીરીનું વર્ણન કયા શબ્દોમાં કરવું? અરે ! આ પ્રપંચી દુનિયામાંથી અત્યારે તેઓશ્રીએ પિતાની જીવનલીલા સમેટી લીધી. ફકત થેડાજ સમયના મંદવાડે એ દિવ્યજીવન રોળી નાખ્યું. એ બેટને આંક ગણી શકાય તેમ નથી. એઓશ્રી તો નક્કી સ્વર્ગમાં ગયા હશે. અને ત્યાં બેઠા પણ અમારા ગુરૂકુળને સંભારતા હશે, નમન એ ગીને ? જેણે દુનિયામાં વિચારીને અહિંસા ધર્મને પડહ વગડાવ્યા છે. તેઓશ્રી સદાય અમર છે. અમારી પ્રાર્થના છે કે એઓશ્રીને આત્મા અત્યંત શાંતિ પામે. 38 અસ્તુ.
હી છે
વિદ્યાથી તલકચંદ માવજી તંત્રી હસ્તલિખિત માસિક “વીરબાળ,
For Private And Personal Use Only