________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. શ્રી અમદાવાદી દશાશ્રીમાળી વણિક બેડીંગ
રાવપુ. મામાની પળ વડોદરા શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી અજીતસાગર સૂરિજીની પવિત્ર સેવામાં શુભ સ્થલ પ્રાંતિજ યોગ્ય શ્રી અમદાવાદી દશા શ્રીમાળી વણિક બેડીંગની મેનેજીંગ કમીટીના મુંબ રેની વંદના ૧૦૦૮ વાર અવધારશોજી વિ વિ. જે અમારી બોડીંગની આજે મળેલી મીટીંગ લેગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર પરમપકારી શાસ્ત્રવિશારદ મહાન કવિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી કે જેઓ આ બેડ ગના આદ્યપ્રતિષ્ઠાપક હતા એમના સ્વર્ગગમનથી અમે ઘણું જ દિલગીર થયા છીએ અને અમે સ્વર્ગસ્થના આત્માને ચીર શાંતી ઈચ્છીએ છીએ અને કમિટીએ આ બોર્ડ ગન મકાનમાં શ્રીમદને સારે ફાટે તૈયાર કરી મુકવા ઠરાવ કર્યો છે. સંવત ૧૯૮૧ ના અશાડ વદ ૭ રવીવાર તા. ૧૨-૭-૨૫
" સેવક ડાહ્યાભાઈ મગનલાલ પરીખ
શા. ત્રીભવન છટાલાલ. બી. એ. એલ. એલ. બી.
પ્રમુખ. આ. સેક્રેટરી.
શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ ખેદજનક અવસાન
પાલીતાણું તા. ૨૧ મી. વિજાપુર ખાતે શાસ્ત્રવિશારદ ગિનિષ્ઠ શ્રીમદ્ જેનાચાર્ય શ્રી બુધિસાગર સુરિશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં ગુરૂકુળના સવે બાળકો અને કાર્યવાહકે અત્યંત દીલગીર થયા. તરતજ વિદ્યાલય બંઘ કરવામાં આવ્યું અને બપોરે આશરે ત્રણ વાગે એઓશ્રીની દીલગીરીમાં એક સભા ભરવામાં આવી. ગુરૂકુળના સુપ્રિન્ટેન્ડેન્ટ શંકરલાલભાઈ તથા પંડિત શ્રી ત્રિભુવન દાસભાઈ ટુંકમાં એઓશ્રીનું જીવન રહેણી કરણ શાસ્ત્ર પ્રત્યે
For Private And Personal Use Only