________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સીદ્ધાંત સમુદ્રના અવગાહનથી જેનસમાજ વચ્ચે ભીન્ન ભીન્ન દેશના મહાન વિદ્વાનોએ સદગતને શ્રી શાસ્ત્રવશારદ નામનું અનુપમ બીરૂદ અર્પણ કરેલું જેને શ્રીમદે છેલ્લા દમ સુધી દીપાવ્યું છે. ગુરૂશ્રીએ જૈનશાસન માટે સેંકડે પુસ્તક રચીને જે અમુલ્ય વારસો મુક્યા છે તેને માટે જૈન સમાજ સદાને માટે તેમની રૂણી છે આવા એક અદ્વિતીય અલૌકીક અને અસાધારણ શકતીવાળા મહાપુરૂષનું અવસાન સાંભળતાં અમે સર્વનાં હૃદચમાં ભારે વ્યથા ઉત્પન્ન થઈ છે.
આ સંસ્થાના જન્મદાતા પરમપિતાસ્વરૂપ સૂરિશ્વરજી આ જગતમાંથી ચાલ્યા જતાં ગુરૂકુળને મેટી ખોટ પડી છે. તેઓશ્રીનું મળતાવડાપણું અખંડ બ્રહ્મચર્ય અને પુસ્તકે લખવાની અપુર્વ, શક્તિ અવલોકતાં કહ્યા વિના ચાલતુ નથી કે જૈનસમાજે એક સમર્થ મહાપુરૂષ ગુમાવ્યા છે. જેમાંથી પ્રાયઃ નષ્ટ થએલી ગ વિદ્યા તેમજ અધ્યાત્મવિદ્યાને પુનરોદ્ધાર કરવા અર્થે તેમજ સર્વે દર્શનમાં જૈન દર્શનની ગ્રહત્વતા વધે તેવી રીતની લેખન તેમજ વ્યાખ્યાન શૈલીની હાલના વખતમાં પહેલ કરનાર આ મહા પુરૂષ જ હતા. એ મહાત્માના અમર આત્માને શાન્તી મળે.
શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ
ગુરૂકુળ સુપ્રિન્ટેન્ડેન્ટ.
શ્રી વિદ્યાર્થી આશ્રમ
સુરત આપણું હૃદય વલલભ નૈત્રમણ પરમ પ્રિય છત્રીસ ગુણસંપન્ન બ્રધ્રાચર્યવીભુષિત શ્રી શાસન ઉધારક આચાર્યપદ વિભૂષિત મહાજ્ઞાની સાક્ષરવર્ય સાહીત્યવર્ધક પરમ પુજ્ય શ્રીમાન બુદ્ધિસાગર સુરિશ્વરજીના ખેદજનક મૃત્યુથી આ આશ્રમના વિદ્યાર્થીઓને અવર્ણનીય ખેદ ઉત્પન્ન થાય છે તે જાહેર કરવા વિદ્યાથીઓની એક સભા મળી હતી અને નીચેને ઠરાવ કર્યો હતે.
18
For Private And Personal Use Only