________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેને પણ અનુપમ ઉપદેશ આપી અહિંસા ધર્મના આરાધક બનાવ્યા છે. એવા શાશનના સ્તંભ તુલ્ય ગુરૂમહારાજ શ્રી સ્વર્ગમાં જતાં તેઓની ખટ કઈ રીતે પુરી શકાય તેમ નથી. આપ સાહેબે અંતીમ અવસ્થામાં ગુરૂ મહારાજશ્રીની અનુપમ સેવા બજાવી છે એ અમૂલ્ય સેવાને અને તેઓ શ્રીના શુભ આશીર્વાદને પરમ લાભ આપે મેળવ્યો છે. એ માટે હૃદયમાં ઉંચા ભાવના પ્રગટ થાય છે. આચાર્ય મહારાજશ્રીના અલૌકિક ગુણે અને એને એને ઉજવળ પ્રેમ એ વારંવાર યાદ આવતાં હૃદય ભરાઈ આવે છે. ૭ શાન્તિઃ લી. શેઠ ત્રિભુવનદાસના કેટીશ વંદના
પાલીતાણું તા. ૧૪-૬-૨૫ રવીવાર જેઠ વદી ૮
શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ શ. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
પાલીતાણા. સુપ્રી. જૈન ગુરૂકુળ
ગુરૂ મહારાજના સ્વર્ગવાસના સમાચાર સાંભળી સર્વને ઘણેજ ખેદ થયા છે. સમાચાર મળતાં જ વિદ્યાલયનું કામકાજ બંધ કરી વિદ્યાર્થીઓ અને ઓફીસ સ્ટાફ વગેરેની એક મેટી સભા ભરવામાં આવી હતી. જેને રિપિટ જૈનપત્ર ઉપર એક છે. સદગત્ સુરિશ્વરજીને હારદીક પ્રેમ નીખાલસ દીલ અને જ્ઞાનની ગંભીરતા મરણમાં આવતાં ચક્ષુ આંસુથી દ્રવે છે. ગુરૂમહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર મળતાંજ પડેલી ખોટ માટે આખા જેનસમાજને ગમગીની થાય એ સ્વભાવીક છે તેઓશ્રીના અસહ્ય વિરહથી જૈન સમાજમાં અસાધારણું ખોટ પડી છે. ઉગતી પ્રજાના ઉદ્ધાર અર્થે જમાનાને અનુસરીને જૈન સમાજની અભીવૃદ્ધિ કરવા તેઓશ્રીના જેટલે ભગીરથ પ્રયત્ન કરનાર પુરૂષરત્ન વિશ્વમાં વિરલ હશે. ગુરૂશ્રીની અનુપમ લેખન શૈલી,
વાતુર્ય, કાવ્ય પટુતા ભલભલાને હેરત પમાડે છે. ગુરૂદેવશ્રીના બહોળા વચન પ્રભાવથી
For Private And Personal Use Only