________________
Shri Mahavir Jain Aradhana Kendra
શા. હીરાચંદ્ર કકલભાઈ જૈન કન્યા વિદ્યાશાળા
www.kobatirth.org
૯૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સમર્થ વ્યકતી શાંત મુતીના જૈન કામમાં અભાવ થયેા છે. એ જૈનાના કમ ભાગ્ય શીવાય ખીજું કાંઈ નથી. બધુ ંચે મલી શકે છે. પણ વીશાળ દીલના મહાત્મા મલવા આ કલીકાળમાં દુલ ભ છે. આપણે માથે દુખનેા ડુંગર ટુટી પડયા છે.
2
અમદાવાદ.
ગુરૂ મહારાજ સ્વર્ગવાસ પામ્યાના તાર વાંચી ઘણા દીલગીર થયા છીએ. પાઠશાળામાં રજા પાડવામાં આવી હતી અને શહેરમાં પશુ હડતાળ હતી.
શ્રી યશેાવિજયજી જૈન
ગુરૂકુળ.
સ્થળ પાલીતાણા. ગુરૂદેવશ્રીના સ્વર્ગવાસ સમધી સમાચાર ફેલાતાં અહીં ગુરૂદેવશ્રીના વિરહ માટે પરમ દિલગીરી ફુલાણી છે. આપના આ સેવકને પણ હૃદયમાં પુરતી દીલગીરી ઉત્પન્ન થઇ છે.
આચાર્ય મહારાજશ્રીની જનસમાજ તેમજ જૈનેતર સમાજ ના કલ્યાણુ માટેની પરમ લાગણી કાઇપણ વ્યક્તિથી અજાણીનથી. એ મહાત્માને દરેક કામ સરખીજ રીતેજ પીછાણતી હતી. અઢારે વરણના લેાકા એ મહાત્માના વચનપુષ્પાને ઝીલતા હતા અને એ વચન પુષ્પાથી સેંકડા પ્રાણીઓએ પેાતાના જીવનમાં અલૌકિક સુગધી પ્રગટાવી વત માનમાં જન સમુદાયને એ સુસેવાના લાભ આપી રહ્યા છે. આવા એક સમર્થ મહાપુરૂષના વિરહ થતાં જગના તમામ પ્રાણીઓને સ્વાભાવિક દીલગીરી થાય એ નિર્વિવાદ છે. ગુરૂ મહારાજશ્રીજીનું અગાધ જ્ઞાન, એએની શાસનપ્રિયતા, તેઓની શૈલી. કાવ્યની રસીકતા. વચનની મધુરતા અને ચેાગની એકાગ્રતા એવા અનેક ઉજવળ ગુણ્ણાની પતિ જોતાં અન્યત્ર એવા દિવ્ય પુરૂષ હાથ લાગે તેમ નથી. ગુરૂ મહા રાજ શ્રીએ રાજા મહારાજાઓને તથા ઠાકરડા ગિરાશદા
For Private And Personal Use Only