________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહાવીર ચારીત્રરત્નાશ્રમ.
૯૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગારીશરાહુ, અમદાવાદ.
શ્રી જૈનશ્વેતાંખર મૂર્ત્તિપૂજક મેાડી ગ
આ મેડીંગના સંસ્થાપક હિતેચ્છુ ચેાગનિષ્ઠ આચાય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના કાળધર્મ પામ્યાથી આ મેડીંગના વિદ્યાર્થીઓ ઘણા દીલગીર થયા છે. તેઓશ્રીના સપદેશ અમૃતથીજ આ બેડીંગ હયાતિમાં આવી છે, તે સાહેબે તે સ્થપાઇ ત્યારથી આજ સુધી અમી ભરી દ્રષ્ટિએ નિહાળી છે. તેથી આજ રાજ વિદ્યાથીઓની એક મીટીંગ મળી મહારાજ સાહેબના આત્માની શાન્તિ ઇચ્છનાર નીચે પ્રમાણે ઠરાવ કર્યાં છે.
ઠરાવ
હુમા શ્રી જૈન શ્વેતાંબર મૂત્તિપૂજક મેડીંગના વિદ્ય શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રીબુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્નવાસ પામ્યાના સમાચાર જાણી ઘણા દીલગીર છીએ.મહારાજ સાહેબ પેતેિજ આ સંસ્થા માટેના ખરેખરા ઉપદેશક હતા. તેઓશ્રીના ઉપદેશથીજ આ સંસ્થાની સ્થાપના થઈ છે અને આ ખીંગના એ રાએ, આ સંસ્થામાં રહીને જે લેાલેા મેળવ્યા છે, મેળવીએ છીએ, અને હવે પછી મેળવશું તે તેઓશ્રીની કૃપાનું જ ફળ છે. તેઓશ્રીના અવસાનથી આ સંસ્થાને ભારે ખેાટ પડી છે. અમે સવ તે માટે શાક પ્રદર્શિત કરી તેમના આત્માને શાન્તિ ઇચ્છીએ છીએ.
શા. ડાહ્યાભાઇ ઉમેદચંદ
સુપ્રી.
સૈાનગઢ ( કાઠીયાવાડ )
તા. ૧૨-૬-૧૯૨૫
આચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સ્વર્ગવાસના મળ્યા. વાંચી અતી દુઃખ થયુ છે. દેવવદન આદી ક્રીયા કરી છે,
તાર
For Private And Personal Use Only