________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ઠરાવ
જૈન સંઘના સ્થંભ શાસન પ્રભાવક અધ્યાત્મજ્ઞાનપ્રચારક અને જીવન પર્યંતના સાહિત્યસેવક પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના દુઃખદ સ્વર્ગગમનથી સાધુસમુદાયના આદર્શ મહાત્માઓની નામાવલીમાંથી એક ચમકતુ રહ્ન ઓછું થયું છે, અને જૈનસમાજ, અધ્યાત્મરસીક જને, સાહિત્યને અને ગુજર દેશે એક જીવનભરને મહાન અને સાચો ઉપદેશક, વિચારક અને કાર્યકર્તા ગુમાવ્યા છે, તે બદલ સભા સાચા હૃદયથી દીલગીરી અને દીલજી દર્શાવે છે.
કરાંચી
તા. ૧૯-૬-૧૯૨૫ શ્રી જૈન યુવકમંડળ
રણછોડ લાઈન કરાંચી. પરમ પુજ્ય આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગર સુરીના કાલધર્મ પામવાના હૃદયદક સમાચારને તાર મળતાં હમારા હૃદય ઉપર ભારે આઘાત્ થ છે. અત્રેના જન સંઘની મેનેજીંગ કમીટીની મીટીંગ બોલાવી એક જાહેર સભા બોલાવવાની તૈયારી ચાલે છે. સાધુ વાસ્વાનીજીને વાત કરતાં તેઓ પણ ઘણુ દીલગીર થયા. પુજ્ય ગુરૂશ્રીના કાલ ધમથી જેન કેમને એક ન પુરી શકાય તેવી ખોટ ગઈ છે.
પિપટલાલ ત્રીભોવનદાશ શાહ.
સે. જૈન યુવક મંડળ.
For Private And Personal Use Only