________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન આત્માનă સલા
ભાવનગર.
તા.૧૧-૬-૨૫. આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ રવગ વાસ પામ્યાના સમાચાર સાંભળી આ સણાને પારાવાર દીલગીરી થઈ છે. પૂજ્ય ગુરૂમહારાજના સ્વર્ગવાસથી જૈન કામના એક સ્થંભ ટુટી પડયેા છે. તેમનુ નીષ્કલંક ચારિત્ર જૈન સમાજ ઉપર પરમ ઉપકાર કરવાની તીવ્ર આકાંક્ષા હૃદયની સરળતા મીલનસારપણું વિદ્વત્તા આદિ અનેક ગુણૈાથી વિભુષીત ગુરૂ મહારાજની જૈનસમાજને પુરેપુરી ખાટ પડી છે. છેલ્લી ઘડી સુધી જે મહાત્માએ જૈન સમાજ ઉપર ઉપકાર કરવા નીમીત્તે પુસ્તકાનું અને લેખન કાર્ય કર્યા કર્યું છે. એટલુંજ નહિ પણ અનેક ગ્રંથા લખી જૈન સમાજને માટે પાછળ જે જ્ઞાનના અમૂલ્ય વારસા મુકી ગયા છે તે ઉપકાર જૈન સામાજ કોઇ રીતે ભુલી શકે તેમ નથી. તદ્ ઉપરાંત પેાતાના સજમ માર્ગમાં જ્ઞાન ધ્યાન સજજાય વીગેરે કીયાએ કરવા સારા સારા ઉપયાગી ગ્રંથાનુ તૈયાર કરવાનું કરેલું સત્કાય પણ જૈન સમાજ ઉપર પુરેપુરા ઉપકાર કરી આશ્ચય ચકિત કરી નાખે છે. તેની ખેાટ પુરી શકાય તેવી નથી. ગુરૂરાજ અનેક રીતે પેાતાની પાછળ અમર કીતિ મુકી ગયા છે.
શ્રી વિજયધમ પ્રકાશક સભા
ભાવનગર.
જૈન સમાજમાં આંગળીના ટેરવે ગણાતા આદશ મહાત્માએની નામવલીમાંથી એક ચળકતું રત્ન આપણે ગુમાવ્યું છે. જેની ખાટ અધ્યાત્મની દુનિયાને આજની ઘડીએ તેા ન પુરાય તેવી છે. એક વર્ષે આચાર્ય શ્રી વિજયધમ સૂરિ ત્રીજે વર્ષે' શ્રીવિજયવીરસૂરિ ત્યાં તે ચેાથે વર્ષે શ્રી બુદ્ધિસાગરજીસૂરિ ચાલ્યા ગયા, આમ સમાજમાં પુજ્ય આચાયશ્રીના થતા સ્વર્ગવાસ જોઈ અમારૂં તમારૂં અને પ્રત્યેક શાસન ખાળનું' હૃદય કુંઠિત થાય એ સ્વભાવીક છે. ગુરૂદેવના સ્વર્ગવાસથી દુઃખી થએલી સભાએએ નીચેના ઠરાવ કર્યો છે.
For Private And Personal Use Only