________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ સમસ્ત
માણસા આણંદજી કલ્યાણજી
વઢવાણ કાંપે શ્રી સંઘ સમસ્ત,
ઉંઝા જૈન સંઘ સમસ્ત
માણસા શેઠ આણંદજી કલ્યાણજી
વઢવાણ જૈન સંઘ સમસ્થ
સાદરા જૈન સંઘ સમસ્થ
ઈડર
પાલણપુર આચાર્ય મહારાજના કાળધમથી અત્રેના સંઘને ઘણેજ આઘાત થયો છે. તેઓ અત્રેના સંઘના ખાસ ઉપગારી હાઈ શ્રી વીર વિદ્યોતેજક સભાના સંસ્થાપક હોઈ તેઓશ્રીની દીક્ષા પણ અત્રે થાઈ હતી તેમના જવાથી ભારે ખેટ ગઈ છે.
વસે
સંઘ સમસ્ત શ્રીયુત બાલાભાઈ જોઈતારામ.
સુરીશ્વરજી મહારાજના સ્વર્ગ ગમનથી અત્રેને સંઘ ઘણેજ દિલગીર થયેલ છે. આચાર્ય મહારાજના સ્વર્ગવાસથી જૈન કેમે એક હીરે ગુમાવ્યો છે. તેમના આત્માને શાંતી મળે.
ગામમાં હડતાલ પડાવી છે. પાનસરના યાત્રાળુઓ તરફથી
શેઠ ડાહ્યાભાઈ છગનલાલ પાટણવાળા
પાનસર, પુજ્યપાદ ગુરૂ મહારાજ ગનિષ્ટ આચાર્ય શ્રી બુદ્ધિસાગર છ કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી અત્રેના અમે સર્વ યાત્રાશુઓને ઘણેજ ખેદ ઉપજે છે. સદગતના આત્માની શાંતિ અર્થે
For Private And Personal Use Only