________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
પ્રાંતીજ જૈન સંઘ
પ્રાંતીજ આજે હૃદયને અત્યંત આઘાત્ પહોચાડનાર દુખદ સમાચાર મળ્યા ગુરૂશ્રીને વીગ સદાને માટે થયે આપણને દીલાસો આપનાર તેમજ વ્યવહારીક તથા તાત્વીક છું પણ ટાળનાર સાચો સારથીક હવે ક્યારે ફરી મળશે ? ખરેખર જૈનેને સારો હીરે ગુમ થયે. અત્રે સહાજન તરફથી હડતાળ પાડવામાં આવી છે.
જામનગર
જેનસંગ સમસ્ત
પરમ પુજ્ય આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજી મહારાજ સ્વર્ગવાસ થયા અને તાર મળતાં જામનગરના સંઘમાં ઘણુંજ દીલગીર ફેલાઈ છે. અત્રે ત્રણ દીવસ અમારી પડહ પાળવામાં આવ્યો છે. આચાર્ય મહારાજના સ્વર્ગવાસથી જે દીલગીરી થાઈ છે તે કાગળમાં લખી જાય એમ નથી.
જેન કેમે એક અસાધારણ રત્ન ગુમાવ્યું છે. આવા પ્રખર વિદ્વાન સમર્થ યેગી તદન સરળ સ્વભાવી પૂરણ પ્રભાવી અધ્યાત્મ રસમાં મગ્ન શાસ્ત્ર વેત્તા ઉંચ ચરિત્રવાન મહાન કવી અને અંદગી ભર જે વૈરાગ્ય જ ધાર્યો આવા અનેક ગુણે જેણે ધારણ કરી જૈન અને જૈનેતર પ્રજાને જે ઉપકાર કર્યા છે એ કોઈ દીવસ વીસરી શકાય એવું નથી. આચાર્ય મહારાજશ્રીની બેટ કઈ રીતે પુરી પડે તેવું નથી.
સંઘ સમરત
ગેધાવી. આચાર્યશ્રી કાળધર્મ પામ્યાથી સકળ સંઘને ઘણી ભારે દીફગીરી થઈ છે. શ્રી પાશ્વજીન મંડળ
વડોદરા
For Private And Personal Use Only