________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
e
સર્વે જાત્રાળુઓએ મળી પુજા આંગી પ્રભાવના વગેરે સત્કાર્યો કર્યાં હતાં. તેઓશ્રીના આત્મને શાન્તી મળે એવુ` અમે ઇચ્છીએ છીયે.
લીમડી.
પરી, રવચંઢ જેચંદભાઈ ( પાખી )
જૈન સ ́ધ સમસ્ત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝવેરી કલ્યાણુચંદ કેશવલાલ
વડાદરા.
પરમ પુજ્ય વંદનીય ચાગનીષ્ઠ આચાર્ય માહારાજ ૧૦૦૮ શ્રી બુધ્ધીસાગરજીના સ્વર્ગવાસના સમાચાર દીલગીરી સાથે સાંભળ્યા છે, તેઓશ્રીના સ્વર્ગવાસથી અત્રે ભારે દીલગીરી ફેલાઈ છે. સદ્ગુના સ્વર્ગ વાસથી જૈન સમાજને ભારે ખોટ પડી છે. તેમના સરલ શુદ્ધ સ્વભાવ તથા ઉન્નત વીચારાથી જૈન અને જૈનતેર પ્રજા તેમના સહવાસને ભુલી શકે તેમ નથી. તેમના અમર આત્મા સાશ્વત સુખને પામી આપણા જૈન સમાજની ઉન્નતી માટે સમા જમાં શુદ્ધ ચૈતન્ય રેડૉ.
શા. હીમતલાલ શાકરચ
12
સોંઘ સમસ્ત
વીરમગામ.
પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી ના સ્વગમનના સમાચાર મળતાંજ સંઘમાં ભારે ઢીલગીરી ફેલાઇ છે અને પાખી પાડવામાં આવી છે.
ાકાલા.
For Private And Personal Use Only
મહારા વાડીલાલ પસાતમદાસ શેઠ છગનલાલ ચતુરદાસ.