________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુદા જુદા શહેરોના સંઘના પો.
શ્રી સંઘ સમસ્ત,
કલકત્તા બંદર. શાન્ત દાન્ત ધીર વીર, પંચસમિતી,વીગુપ્તિ સુગંધિત,ગનિષ્ટ આચાર્ય મહારાજ શ્રીમદ્, બુદ્ધિસાગર સુરિશ્વરજીના સ્વર્ગવાસના હદયભેદક સમાચારને તાર મળતાં, કલકત્તા શહેરમાં સર્વત્ર ભારે દીલગીરી પ્રસરી રહી છે અને ગઈકાલે પન્યાસ શ્રી આનંદવિજયજી ગણીના અધ્યક્ષસ્થાને સમસ્ત શ્રી સંઘની, શોક પ્રદર્શિત સભા મળી હતી. તે વખતે સદગત આચાર્યશ્રીના ગુણાનુવાદ થયા બાદ શેક પ્રદર્શીત તાર કરવાને અને દિલસાપત્ર લખવાને પ્રરતાવ સર્વાનુમતે પસાર થયે હતું જે નીચે પ્રમાણે છે –
- સાંપ્રતકાળમાં એક સમર્થ વિદ્વદવર્ય આચાર્ય પુંગવેને વિરહ થતાં સમાજના હતું ભાગ્યે, તેમની બેટ પુરે તેવા વીર રને પ્રાદુર્ભાવ દ્રષ્ટિગોચર થતો નથી, એ સમાજની હીદશા સુચવે છે. આવા સમયમાં સુરીશ્વરજીનું સંવર્ગગમન તે સમાજને એક નહી પુરી શકાય તેવી બેટ છે. ભાવી પ્રબળ છે. સદગતના આત્માને શાંતિ છછીએ છીએ.
ઠરાવ.
Shree Jain Sangh of Calcutta assembled under the Presidentship of Anandvijayji Gani deeply mourns the sad demise of Acharya Shree Budbisagarji Suri and conveyes their deep sense of Sorrow. May bis great soul rest in eternal peace.
Sheth Pranjivandus Jethabhai,
For Private And Personal Use Only