________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
પાટણુ. ભીખાભાઈ ગોવિંદરામની વિનંતિ છે જે સમર્થ ગુરૂ આચાર્ય મહારાજ એમને વિયોગ અમારા જેવા સંસારીને દુઃખદ છે. બાગમાંથી ખીલેલું ફલ ચૂંટી લેવાય છે તેમ થયું છે. એજ ધર્માચાર્યની બેટ પડી છે. તેને વધુ બજે આપણા ઉપર આવી પડયો છે. વડાસદગુરૂશ્રી સુખસાગરજી મહારાજ શ્રી રવિસાગરજી મહારાજ અદ્રશ્ય થયા છે. તે જ પ્રમાણે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજનું નિર્વાણ થયું છે.
જામનગર, જામનગરથી લી. પારેખ જગન્નાથ જેઠા તથા હઠીસંગ ત્યા હાથીલાલ ત્થા છોટાલાલ તથા કેશવલાલ તથા ચમનલાલ તથા મગનલાલ થા કેશરી ત્થા ક યાલાલ ત્યા જયચંદલાલ વગેરે શ્રીમાન આચાર્ય મહારાજ બુદ્ધિસાગરજી દેવ થયાના સમાચાર વાંચીને અમો ઘણાજ દીલગીર થયા છીએ. એક આપણી જૈન કેમમાં આપણે રતન સમાન હીરે ગુમાવ્યું છે. અમે ત્રણ દિવસ હડતાલ પાડી છે ધર્મધ્યાન થયું હતું.
લી. જગન્નાથ જેઠા-જામનગર,
ખીમેલથી લખીતંગ સીરદારમલ જીવરાજ હજારીમલ ગુલાબચંદ ખીમરાજ. મહારાજશ્રીના સમાચાર સાંભળી અતરે ગામમાં રાવલ સાથે હેલે પડાવ્યું હતું અને આઠમને દિવસે ઉપવાસ આંબીલ સઉ શક્તિ માફક કીધાં હતાં. બેઉ મંદિરે પૂજા ભણાવી હતી, અને બે દિવસ આંગી રચાવી હતી.
For Private And Personal Use Only