________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
પન્યાસજી શ્રી આનંદવિજયજી ગણીના પ્રમુખપણા હેઠળ મળેલા કલકત્તાને શ્રીસમસ્ત જૈન સંઘ, આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજીના અતિ ખેદજનક અવસાન બદલ પેાતાના અવણુનિય ખેદ જાહેર કરે છે. સદગતના મહાન્ આત્માને અમર ધામમાં ચિર શાન્તિ મળે.
શેઠ પ્રાણજીવન જેઠાભાઈ.
શ્રી જૈન સ‘ઘની જાહેર સમા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાયખલા, મુખઇ તા. ૧૪-૬-૨૫
અત્રેના જૈનભાઈની એક જાહેર સભા જેઠ વદ ૮ તા. ૧૪-૬-૨૫ રવીવારના રાજ સવારના ૮ વાગે ભાયખલા, ઉપાશ્રયમાં પન્યાસજી મહારાજ શ્રી લલિતવિજયજીના પ્રમુખપણા નીચે સદ્ગત ચેાનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના કાળધમ પામ્યા અદલ દીલગીરી દર્શાવવા મળી હતી. તેમાં નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યેા હતે.
રાવ.
મુંબઈના જૈન શ્વેતાંબર ભાઈઓની આ સભા પૂજ્યપાદૃ ચાગનિષ્ટ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુધ્ધિસાગર સુરીશ્વરજી કાળ ધર્મ પામ્યા તેને માટે પોતાના હૃદયની ઉંડી દીલગીરી જાહેર કરે છે. શ્રીમદ્ ઉત્તમ ચારિત્રવાન શાન્તગુણી, કવિ,વકતા, તથા અધ્યા ત્મિક પુરૂષ હતા. તેમણે ઘણા ઉત્તમાત્તમ સ્વરચિત ગ્રંÀા મહાર પાડયાં છે, જેમનાં ભજના આખાળ વૃદ્ધ ઘણાજ પ્રેમથી ગાય છે, જેમની શ્રીમંત સરકાર ગાયકવાડે પણ મુક્ત કઠે પ્રશંસા કરી
For Private And Personal Use Only