________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે
-માયા, સફલતા ધારણ કરશે. દેવદુર્લભ ઔદારિક કાયદ મળી છે. તેમાંથી અપૂર્વ શક્તિ-જ્ઞાનાદિ મેળવે તા જ તું માણસાઈને પામ્યા માની શકાય. મનુષ્ય ભવના ફેરો ફળે માટે હું ચેતનછ ચેતા એટલે વિચાર-વિવેક કરો કે દુનિયામાં કેણ તારૂ છે, જે આલાકમાં અને પરભવમાં સાથેને સાથે રહે તેા તારૂ કહેવાય. ઘર-શરીર-કુટુંબ પરિવાર વિગેરે પરલેાકમાં સાથે આવે છે ? નથી આવતા તા તારૂ કેમ કહી શકાય ? પરલેકમાં પુણ્ય-પાપના સંસ્કારે પડથા છે. તે સાથે આવનાર છે માટે પાપમધના સંસ્કારો પડે નહિ તે માટે ખાસ ચેતવાનું છે જો તેવા સંસ્કાર પડશે તે કોઈ પ્રકારે અનુકુલતા રહેશે નહિ અને પ્રતિકુલતા અનિચ્છાયે હાજર થશે. દુન્યવી પદાર્થોમાં મારા પણું માની આસક્ત બનશેા તે પદાર્થોની જીંદગાની સુધી સંભાળ રાખશે–તાપણુ તે વસ્તુઓ હું ચેતન ? તારી થવાની નથી જ, શા માટે મારાપણુ' માની ફોગટ ચિન્તાતુર થાઓ છે. રગડા-ઝગડા-શાક-સતાપ કરી હૈયાને ખાળે. છે. અને સાથેને સાથે આધ્યિાન કરી દુઃખી ખનો છે. માટે ચેતીને એવી મનોવૃત્તિ અને કાયાની પ્રવૃત્તિને ખરાખર કેળવેા કે શેક સતાપ-પરિતાપાક્રિક થાય નહિ. અરે ભાગ્યશાલી ? ચાર ગતિ અને ચેરાશી લાખ ચેનિએમાં દેહાર્દિકને ધારણ કરી અન તીવાર વિડંબનાએ વિપત્તિઓની પીડા સહન કરીને પુણ્યોદયે માનવભવ પામ્યા. માનવભવ પામ્યાની સાકતા સફલતા સાધી લે ? તે માનવભવને
For Private And Personal Use Only