________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.
ઉચાળો અણધાર્યો ભારે પડશે, પડ્યાં રહેશે ગાડી
વાડી રે ચેતન –૩ રામ રાવણને પાંડવ કૌરવ, મૂકી ચાલ્યા સહુ માયા, બણીઠણ શું કુલી ફરે છે, પડતી રહેશે તારી કાયા રે
ચેતનજી–૪ માયા મમતાને આળસ ઠંડી, ધ્યાન ધરે સુખકારી, બુદ્ધિસાગર સદગુરુના પ્રતાપે–પામો જીવ ભવપારી રે
ચેતનજી–૫ સદ્ગુરૂ ફરમાવતા કહે છે કે, કર્મોને લીધે કાયા માયા મલી છે. એકદમ અકસ્માત્ મનુષ્યભવમાં કાયા અને માયા મળી નથી, પ્રથમ અવ્યવહાર રાશીમાંથી ક્યારે નીકળ્યો કે જ્યારે એક અન્તરાત્મા ધર્મ ધ્યાન પૂર્વક શુકલ ધ્યાનને સારી રીતે ધારણ કરવા પૂર્વક ઘાતક-અઘાતિક મલરૂપ કર્મોને ખપાવી સિદ્ધિપદને વર્યા ત્યારે આ જીવાત્મા અનાદિ નિગદમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવ્યું. વ્યવહારરાશીમાં પણ અનંતકાલ પરિભ્રમણ કર્યું. ત્યાં ચાર પ્રાણ સિવાય અન્ય સાધનને અભાવ હતું. તેથી અકામ નિર્જર અને ભવિતવ્યતાના ગે બેઈન્દ્રિયપણાને પામે. તેમાં પણ અસંખ્યાત કાલ જીવાત્મા રઝળ્યો આ મુજબ અકામનિર્જરા અને ભવિતવ્યતાના ગે ત્રીઈન્દ્રિય-ચતુરિન્દ્રિય પંચિંન્દ્રિયપ્રાણું બન્યું ત્યારે પાંચેય ઈન્દ્રિયે મન-વચન
For Private And Personal Use Only