________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
માથું એળતી કાકુશેઠની દીકરીની પાસે રત્નજિડત સેાનાની કાંસકી માગી. પણ ગથી આપી નહી. તેથી શાલીવાહન નૃપને તેની દીકરીએ કાકુશેડની દીકરીના અભિમાનની મીના કહી, નૃપે કાકુશેઠ પાસે કાંસકી માગી છતાં ગુમાનમાં આવી આપી નહી. અને ધનના કેફમાં રાજાનો તિરસ્કાર કર્યાં. નૃપની સત્તાથી ધનાદિ લઈને શેઠને ખીજે સ્થલે નાશી જવું પડયુ. અને ઘણા વૈર વિરોધ કરવા પડયો. માટે સાધન સામગ્રી મળ્યા પછી તેનો ગવ મૂકીને અન્તરાદ્ધ અની પરામ અનવા માટે પ્રયત્નશીલ બનવું. તે સાધનની સફલતા છે. આ પ્રમાણે સદ્ગુરુદેવે પ્રથમ શાંતિનાથની સ્તુતિ કર્યાં "પછી જીવડલા ઘાટ નવા શીઘ્ર ઘડે પલકની ખખર તને નહિ પડે. આ પદ કહ્યુ તેની વિવેચના કરવામાં આવી. હવે ૯ બીજા પદની વ્યાખ્યા કરવામાં આવે છે હવે મને હરિનામ શું નેહ લાગ્યા એ રાગમાં આચાર્ય-બુદ્ધિસાગર સૂરીશ્વરજી પદની રચના કરતા ફરમાવે છે કે,
ચેતનજી ચેતા કાઇ ન
-
દુનિયામાં તારૂ, મિથ્યા માને છે મારૂ મારૂં ૨૦ ચેતન ૧
લાખ ચેારાશીમાં વાર અનતી, દેહ ધર્યાં દુઃખ પામી, મળીયેા માનવભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામી રે॰ ચેતન—૨
કાયારે બંગલા મુસાફર જીવડા,જોજે તું આંખને ઉઘાડી,
For Private And Personal Use Only