________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર પણ આવે નહિ ત્યાં સુધી પ્રાપ્ત થએલ સાધનમાં સાધ્ય માનવાથી પુણ્યનો બંધ થાય નહિ. પરંતુ પાપ બંધ તે જરૂર થાય માટે ચેતીને ચાલવા જેવું છે. કાકુ ચિત્રાવેલી દ્વારા ઘણે ધનાઢય બન્ય. ઉપરા ઉપરી લાભ થવા લાગે તેમ તેમ ધનાદિકમાં અધિક લુબ્ધ બને અને લેભે બરાબર ઘેરે નાંખ્યો. એક દિવસે એક સિદ્ધ એગી સુવર્ણ રસતુંબીકાને ગ્રહણ કરીને ગમન કરતાં કાકુના ભાગ્યને રસતુંબીકામાંથી એવો અવાજ આવવા લાગ્યો કે અરે કાકુ શેઠ, આ રસતુંબીકા જાય છે–જાય છે, આમ બહાર આવતા અવાજને સાંભળી ભેગી ગભરામણમાં પડ્યો. શેઠને તુંબીકા સેપી અન્યત્ર સ્થલે ચાલ્યા ગયે. લેહના ભાજનમાં રસબિન્દુ પડતાં તે ભાજન સોનાનું બન્યું. તેથી અધિક ખુશી થઈ લેહને ખરીદી સેનું બનાવવા લાગ્યો. અને વિચાર કરવા લાગ્યું કે કદાચિત સિદ્ધ યેગી પાછે આવી રસતુંબીકાની માગણું કરશે તે પાછી આપવી પડશે માટે તેને પાછી આપવી પડે નહીં તે માટે મકાનને નગરમાં બંધાવી તે સ્થલે રહું. પ્રથમનું મકાન પડેલું દેખી તે યેગી બીજે જશે આમ વિચારી વલ્લભીપુરમાં સાત માળનો મહેલ બંધાવી મહાલવા લાગે અને થાળી વાટકા વિગેરે જે ભાજન હતા તે સેનાના બનાવ્યા–અરે પોતાની દીકરીની મસ્તક ઓળવાની કાંસકી પણ સેનાની બનાવી. દીકરી ઘણી ખુશી થઈ રત્નજડિત સોનાની કાંસકી વડે માથું ઓળવા લાગી. શાલીવાહન નૃપની દીકરી તેની ગોઠણ બની, તેણીએ
For Private And Personal Use Only