________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રબારણોની પાસેથી ઘી વેચાતું લઈને નગરમાં વેચી સારે લાભ મેળવે છે. તેવામાં એક રબારણ ચિત્રાવેલી સહિત વેલાડીઓની એક ઉઢાણ, સુંથયું બનાવી માથા ઉપર ઘીને ઘડો મૂકી વેચવા આવી. આ રબારણને ખબર નથી કે આ ઉઢાણીમાં ચિત્રાવેલી છે. કાકુ ઘી લે છે પણ ઘડામાંથી ઘી ઓછુ થતુ ન હોવાથી સમજી ગયે કે આ ઉંઢાણીમાં ચિત્રાવેલી હોવી જોઈએ. નહિતર ઓછુ થવું જોઈએ. આમ વિચારી રબારણ પાસેથી ઉંઢાણી સહિત બધો ઘીનો ઘડે મેં માગ્યા પૈસા આપી વેચાતો લીધે. રબારણુ ખુશી થઈ તેના કરતા કાકુ અધિક રાજી થશે. ભાગ્યોદય ખીલે છે ત્યારે અલ્પ પ્રયાસ કરતાં મનમાન્યું આવી મળે છે. ભાગ્યપુણ્યદય આ ભવમાં કે પરભવમાં સારી ભાવનાથી બાંધ્યું હોય તે વખત જતાં ફલીભૂત બને છે. પરંતુ મેહમદિરાનું પાન કરી જેમ જેમ તેમ તેમ વિષય કષાયોના વિકારમાં મસ્તાન બનવાથી ભાગ્ય-પુણ્યબંધ થતો નથી–પણ પુણ્યદયને ભગવટે કરતાં પાપ બંધ થાય છે. માટે પુર્યોદય દ્વારા સંસારમાં અનુકુળતાના સાધને મળતાં બહુ ચેતવાનું છે કે અનુકુલ સાધન સામગ્રી મળતાં સુખ મનગમતું મળે છે. પણ ધર્મ વિના તે સુખ, પુણ્યને ક્ષય કરે છે. માટે હે ચેતન ચેત? અને ધર્મની આરાધના કરી સ્વપરનું કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ કર, આવી ભાવના અને પ્રવૃત્તિ હોય તે જ પુણ્ય બંધ થાય છે અને પાપ ભીરૂ બની પાપક્રિયાઓથી પાછુ ખસાય છે. પરંતુ જયાં સુધી આ
For Private And Personal Use Only