________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં જ સાધ્ય માનતા હોવાથી તે સાધને જ્યારે ખસવાને વખત આવતા તે ધનાઢય ધાતુર બની ઘણે ઉત્પાત મચાવી પિોતે મહાસંકટમાં ફસાઈ પડે છે તે જ સાધને તેને કષાયને આધાર લઈ દુર્ગતિમાં ધકેલી મૂકે છે. કારણ કે સાધનો દ્વારા જે સાધ્ય મેળવવાનું હતું તે મેળવ્યું નહિ અને સાધનને સાધ્ય માની તેનું રક્ષણ કરવા સઘળું જીવન વિતાવ્યું.” રંક શેઠની માફક-પાલી શહેરમાં કાકુ અને પાતક બે ભાઈઓ હતા. તેમાં પાતક મહટે અને કાકુ નાહને હતા–તે બે ભાઈઓ ખેતીનો ધધ કરતા–આજીવિકા રીતસર ચલાવતા–પાતક, નાના ભાઈ કાકુને ખેતી કરતાં વારે વારે પ્રેરણા કરતે તેથી તેને કંટાળો આવતે પણ શરમથી તે બેલી શકતે નહિ. એક દિવસ રાત્રિમાં પાણીની નેક તૂટેલી હેવાથી સઘળું પાણી ક્ષેત્રની બહાર જતું હોવાથી પાતકે કાકુને કહ્યું કે તું ક્ષેત્રમાં જા અને નેકને સમારી આવ, ભરનિદ્રામાં ઉઠીને રાત્રિએ ખેતરમાં જઈને નીકને સુધારી પણ કંટાળે આવવાથી બેલવા લાગ્યું કે આવી દુઃખદ સ્થિતિ ક્યારે દૂર જશે. તેવામાં કોઈ અદશ્ય વ્યક્તિએ કહ્યું કે તું વભીપુરમાં જા, ત્યાં તારૂ ભાગ્ય ફળશે અને સાંસારિક સારા સાધને મળશે. આ મુજબ સાંભળી પિતાના ઘેર આવી સવારમાં મોટા ભાઈને પુછી સ્ત્રી સાથે તે પાલીનગરમાંથી નીકળી અનુક્રમે વલ્લભીપુર (વળા) નગરમાં આવ્યો. અને નગરની બહાર એક ઘર ભાડે રાખી ઘી વેચવાની દુકાન માંડી.
" તારેખ સમી તેજો . અને માંડી
For Private And Personal Use Only