________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલી વિવિધ તફાન–ગાળા ગાળી–મારા મારી-કાવાદાવા કરીને તથા વિષય કષાયાદિકમાં મુગ્ધ બની સ્વપરને નુકશાનકારક–હાનિકારક બને છે તેથી કઈ બાબતમાં આલોકમાં કે પરલોક કલ્યાણ સાધવાનું તેઓને અશકય બને છે માટે તે મનુષ્ય જે મન મર્કટને મદિરાનું પાન કરાવે નહિ તે અને અભ્યાસ તથા વિરાગ્ય–સંવેગાદિનું આલંબન સાથે લે તે પરંપરાએ મુક્તિપુરીમાં જઈ અનંતસુખના ભક્તા બને. સઘળી વિડંબના સ્વતઃ નાશ પામે. જીવાત્માને દુખમય–દુઃખજનક અને દુઃખની પરંપરા રૂપ સંસારમાં બે હેટા કારણે છે એક અહંકાર અને બીજું મમત્વ, આ બે કારણો દ્વારા રાગ-દ્વેષ અને મહાદિક ઉત્પન્ન થાય છે અને રાગ-દ્વેષ–મેહમાં મુગ્ધ બનેલ, આસક્ત બનેલા ને સન્માર્ગનું ભાન ક્યાંથી થાય ? કદાપિ થાય નહીં. માટે સદ્ગુરૂનો ઉપદેશ સાંભળી તેમાં દ્રઢ શ્રદ્ધા કરી વર્તનમાં મૂકવામાં આવે તે જ અહંકારાદિક અલ્પ થતાં અનુક્રમે નાશ પામે છે. અને જીવાત્મા પિતાના સત્ય સ્વરૂપમાં રમણતા કરે છે માટે સાચા સુખને લાભ હોય અને સંસારની વિડંબના સર્વથા ટાળવી હોય તે સદ્ગુરૂનો ઉપદેશ સાંભળી અહંકારાદિક ટાળવા કેશીશ કરવી.
આ પ્રમાણે સદ્દગુરૂશ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી હૃદયમાં કરૂણું લાવીને ફરમાવે છે કે અરે દેવદુર્લભ મનુષ્યભવ પામી મહ મદિરાનું પાન કર નહીં. અહંકાર મમતાદિકનો ત્યાગ કરવા પૂર્વક પરમાત્મા પ્રભુજીનેશ્વરની
For Private And Personal Use Only